ટ્રેન્ડિંગફોટો સ્ટોરીમનોરંજન

નાગિન: તેજસ્વી પ્રકાશએ ક્રોપ ટોપ સાથે પહેર્યું ટાઇટ મિની સ્કર્ટ,કરાવ્યું હોટ ફોટોશૂટ

Text To Speech

તેજસ્વી પ્રકાશ : તેજસ્વી પ્રકાશની લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ છે. ટીવીની ‘નાગિને’ ક્રોપ ટોપ સાથે પહેર્યું ટાઇટ મિની સ્કર્ટ પહેરી ફોટોશૂટ કરાવ્યું છે. તસવીરોમાં તેજસ્વીએ ગ્રે કલરનું ક્રોપ ટોપ પહેર્યું છે. આ સાથે અભિનેત્રીએ મિની સ્કર્ટ પહેર્યું છે જે ખૂબ જ ટાઇટ છે. તસ્વીરોમાં તેજસ્વી તેના કિલર લુકને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તેજસ્વી પ્રકાશ હાલમાં કરણ કુન્દ્રાને ડેટ રહી છે. તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રાએ સોશિયલ મીડિયા પર તસ્વીરો શેર કરતા રહે છે. હાલમાં જ કરણે વેલેન્ટાઈન ડે પર ગર્લફ્રેન્ડ તેજસ્વી માટે એક લાંબી પોસ્ટ પણ લખી હતી, જેની ખૂબ જ ચર્ચા થઈ હતી. તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા બંનેની લવ સ્ટોરી બિગ બોસથી શરૂ થઈ હતી. તેજસ્વી પ્રકાશએ સોશિયલ મીડિયા પર હમેશા એક્ટીવ રહે છે.અને ઇન્સ્ટાગ્રામ પર તેજસ્વી પ્રકાશના 6.6 મિલિયન ફોલોઅર છે.

તેજસ્વી પ્રકાશ (1)

તેજસ્વી પ્રકાશ (12)

તેજસ્વી પ્રકાશ (11)

તેજસ્વી પ્રકાશ (10)

તેજસ્વી પ્રકાશ (9)

તેજસ્વી પ્રકાશ (8)

તેજસ્વી પ્રકાશ (2)

તેજસ્વી પ્રકાશ (3)

તેજસ્વી પ્રકાશ (7)

તેજસ્વી પ્રકાશ (4)

તેજસ્વી પ્રકાશ (6)

આ પણ વાંચો :  Priya prakash varrier : લિપ કિસ પછી વિંક ગર્લનો બોલ્ડ અવતાર થયો વાયરલ ,જુઓ તસ્વીરો

Back to top button