ટ્રેન્ડિંગફોટો સ્ટોરીમનોરંજન
મૃણાલ ઠાકુરે ઇન્ટરનેટ પર મચાવી ધમાલ


Mrunal Thakur : મૃણાલ ઠાકુરએ સુંદર બેલ્ક કલરનો ડ્રેસ પહેર્યો છે.મૃણાલ ઠાકુરએ સૌના દિલ પર રાજ કરે છે.મૃણાલ ઠાકુરના ચાહકોએ ફોટા પર કમેન્ટનો વરસાદ કર્યો છે. મૃણાલ ઠાકુરએ કેપ્શનમાં લખ્યું કે “Dark Knight trilogy”.વર્ક ફ્રન્ટ પર, મૃણાલ ઠાકુરે નેટફ્લિક્સ મૂવી લસ્ટ સ્ટોરીઝ 2 માં તેના અભિનયથી દિલ જીતી લીધા.મૃણાલ ઠાકુરએ અંગદ બેદી અને નીના ગુપ્તા સાથે અભિનય કર્યો હતો.મૃણાલ ઠાકુરના ઇન્સ્ટાગ્રામ પર 9.4 મિલિયન ફોલોઅર છે.
આ પણ વાંચો : PHOTOS : યે તીખી-તીખી નજરે…શ્વેતા તિવારીની કાતિલ અદા જોઈને તમે પણ થઇ જશો ફિદા