ફોટો સ્ટોરી

મૌની રોયએ સિઝલિંગ તસ્વીરો કરી શેર, જુઓ તેનો બોલ્ડ અંદાજ

Text To Speech

મૌની રોયએ તેના ઈનસ્ટાગ્રામ પેજ પર શેર કરી હોટ તસ્વીરો. ‘નાગીન’ સીરીયલથી ફેમસ આ એક્ટ્રેસ અવારનવાર તેના બોલ્ડ અને હોટ ફોટોથી ચાહકોના મન મોહી લે છે. ત્યારે વધુ એકવાર મૌની રોયએ તેની હોટ તસ્વીરો શેર કરીને મૌની રોય ઈનસ્ટાગ્રામનું તાપમાન વધાર્યુ છે. જેમાં તે ટ્રે઼ડિશનલ અને બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે. જુઓ તસ્વીરો

Back to top button