અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતયુટિલીટી

પશ્ચિમ રેલવેની 60થી વધુ ટ્રેનો રદ્દ, અનેકના રૂટ બદલાયા, જૂઓ સંપૂર્ણ યાદી

વડોદરા, 28 ઓગસ્ટ, 2024: ગુજરાતમાં ભારે વરસાદને કારણે રેલવે સેવાઓને અસર થઈ છે. પશ્ચિમ રેલવે (WR) એ આજે, બુધવારે જણાવ્યું હતું કે રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે 60 થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે ઘણી ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. કેટલીક ટ્રેનોને તેમના નિર્ધારિત ગંતવ્ય પહેલા જ અટકાવી દેવામાં આવી છે. મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું હતું કે, વડોદરા રેલવે ડિવિઝન, પીલોદ, બાજવા અને રણોલીમાં ત્રણ સ્થળોએ ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે.

રદ કરાયેલી ટ્રેનોની યાદી

12934/12933 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ
09316 અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ
82902/82901 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ તેજસ એક્સપ્રેસ
22962/22961 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ
12009/12010 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ – મુંબઈ શતાબ્દી એક્સપ્રેસ
19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
22954 અમદાવાદ – મુંબઈ મધ્ય ગુજરાત એસએફ એક્સપ્રેસ
20947/20950 અમદાવાદ – એકતા નગર – અમદાવાદ જન શતાબ્દી એક્સપ્રેસ
09399 આણંદ-અમદાવાદ મેમુ સ્પેશિયલ
09328 અમદાવાદ-વડોદરા મેમુ
09391 વડોદરા-ગોધરા મેમુ
19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ
09495/09496 વડોદરા – અમદાવાદ – વડોદરા પેસેન્જર સ્પેશિયલ
09392 ગોધરા – વડોદરા મેમુ સ્પેશિયલ
09273 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ
09312 અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ
09327 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ
09311 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ
09400 અમદાવાદ-આણંદ મેમુ સ્પેશિયલ
09318 આણંદ – વડોદરા મેમુ સ્પેશિયલ
09300 આણંદ-ભરૂચ મેમુ સ્પેશિયલ
09315 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ
09274 અમદાવાદ-આણંદ મેમુ સ્પેશિયલ
09280 મથુરા-બયાના મેમુ સ્પેશિયલ
09277 બયાન-યમુના બ્રિજ આગ્રા મેમુ સ્પેશિયલ
09278 યમુના બ્રિજ આગ્રા-બયાના મેમુ સ્પેશિયલ
09279 બયાના-મથુરા મેમુ સ્પેશિયલ
19103 રતલામ-કોટા
19109 કોટા-મથુરા
09161 વલસાડ – વડોદરા એક્સપ્રેસ સ્પેશિયલ
09162 વલસાડ – વડોદરા એક્સપ્રેસ સ્પેશિયલ
22953 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ ગુજરાત SF એક્સપ્રેસ
09079 સુરત – વડોદરા મેમુ સ્પેશિયલ
09155 સુરત – વડોદરા મેમુ સ્પેશિયલ

 

19033 વલસાડ – અમદાવાદ ગુજરાત મહારાણી
20959 વલસાડ-વડનગર ઇન્ટરસિટી SF એક્સપ્રેસ
12929 વલસાડ-વડોદરા ઇન્ટરસિટી એસએફ એક્સપ્રેસ
09393 આણંદ – ગોધરા મેમુ સ્પેશિયલ
09396 ગોધરા-આણંદ મેમુ સ્પેશિયલ
09395 આણંદ – ગોધરા મેમુ સ્પેશિયલ
09349 આણંદ-ગોધરા મેમુ સ્પેશિયલ
09282 ગોધરા-વડોદરા મેમુ ક્ર.
09133 આણંદ-ગોધરા મેમુ સ્પેશિયલ
09134 ગોધરા-આણંદ મેમુ સ્પેશિયલ
09350 દાહોદ-આણંદ મેમુ સ્પેશિયલ
09387 આણંદ-ડાકોર મેમુ સ્પેશિયલ
09388 ડાકોર-આણંદ મેમુ સ્પેશિયલ
09300 આણંદ-ભરૂચ મેમુ સ્પેશિયલ
09395 આણંદ – ગોધરા મેમુ સ્પેશિયલ
09394 ગોધરા-આણંદ મેમુ સ્પેશિયલ
09392 ગોધરા – વડોદરા મેમુ સ્પેશિયલ
09320 દાહોદ-વડોદરા મેમુ સ્પેશિયલ
09317 વડોદરા-દાહોદ મેમુ સ્પેશિયલ
09105 વડોદરા-દાહોદ મેમુ સ્પેશિયલ
09106 દાહોદ-વડોદરા મેમુ સ્પેશિયલ
09156 વડોદરા-સુરત મેમુ સ્પેશિયલ
09152 સુરત-વલસાડ મેમુ સ્પેશિયલ
09154 વલસાડ-ઉમરગામ રોડ મેમુ સ્પેશિયલ
09153 ઉમરગામ રોડ – વલસાડ મેમુ સ્પેશિયલ
09151 વલસાડ-સુરત મેમુ સ્પેશિયલ
09155 સુરત – વડોદરા મેમુ સ્પેશિયલ
09080 વડોદરા-ભરૂચ મેમુ
09082 ભરૂચ-સુરત મેમુ
09088 સુરત-સંજન મેમુ
09090 સંજન – વિરાર
09299 ભરૂચ – આનંદ મેમુ વિશેષ તા. 29.08.2024

આ ટ્રેનોના રૂટ બદલાયા છે

19320 ઈન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસને ગોધરા-વડોદરા-ગેરાતપુર થઈને ડાયવર્ટ કરવામાં આવી હતી. 20823 પુરી-અજમેર એસએફ એક્સપ્રેસને પાલધી-ભુસાવલ-ખંડવા-સંત હિરદારામ નગર-રતલામ-ચંદેરિયા થઈને ડાયવર્ટ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ભારે વરસાદને કારણે ભાવનગર ડિવિઝનની કેટલીક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર

Back to top button