ગુજરાતમાં આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી
- મોન્સુન ટ્રફ પસાર થતો હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી
- મહેસાણા, સાબરકાંઠામાં મધ્યમ વરસાદની આગાહી
- છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. જેમાં મોન્સૂન ટ્રફ પસાર થતો હોવાથી વિવિધ શહેરોમાં વરસાદની આગાહી છે. જેમાં અરવલ્લી, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી સાથે દાહોદ, મહિસાગરમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી છે.
મહેસાણા, સાબરકાંઠામાં મધ્યમ વરસાદની આગાહી
ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા, પાટણ તથા મહેસાણા, સાબરકાંઠામાં મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ સુરત, વલસાડ, વડોદરામાં મધ્યમ વરસાદની આગાહી સાથે નવસારી, તાપી, ખેડામાં મધ્યમ વરસાદની આગાહી અને અમદાવાદમાં આજે હળવા વરસાદની આગાહી છે. મોન્સૂન ટ્રફ પસાર થતો હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી થતા અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, વડોદરામાં મધ્યમ વરસાદની આગાહી છે.
મોન્સુન ટ્રફ પસાર થતો હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી
સુરત, વલસાડ, નવસારી, તાપીમાં મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદમાં આજે હળવા વરસાદની આગાહી છે. તથા મોન્સુન ટ્રફ પસાર થતો હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. રાજ્યના અમુક જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. તેમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી સાથે વલસાડ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે. આજે અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી છે. દાહોદ, પંચમહાલ તથા છોટાઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદની આગાહી છે. મોન્સૂન ટ્રફ લાઈન પસાર થશે જેથી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી છે. વાતાવરણમાં ભેજ હોવાથી ગરમીનો અહેસાસ થાય છે.