

બોલિવૂડ ડેસ્કઃ ફ્રાન્સમાં 75મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થઈ ગયો છે. આ ઈવેન્ટના રેડ કાર્પેટ પર હોલિવૂડથી લઈને બોલિવૂડ સુધીની સુંદરીઓ જોવા મળી હતી. ત્યારે મિસ ફ્રાન્સની રેડ કાર્પેટ પરની કેટલીક મોમેન્ટ્સ કેમેરામાં કેદ થઈ હતી. મિસ ફ્રાન્સ તરીકે પ્રખ્યાત અમાન્ડિન પેટિટ સોશિયલ મીડિયા પર હંમેશા છવાયેલી રહે છે.
