કતર કોર્ટે 8 ભારતીયોને મૃત્યુ દંડની સજાનો ચુકાદો આપ્યો, સજા અટકાવવા ભારત સરકાર સક્રિય

દોહાઃ કતરની કોર્ટે અલ દહરા કંપનીના આઠ ભારતીય કર્મચારીઓના કેસમાં મૃત્યુ દંડનો ચુકાદો આપ્યો છે. આ આઠેય ભારતીય નૌકાદળના પૂર્વ અધિકારીઓ હતા. જાસૂસી કરવાના અઘોષિત આરોપમાં  તેમની ધરપકડ કરવામાં આવી હતી. ચુકાદાના જવાબમાં ભારતીય વિદેશ મંત્રાલયે (MEA) ગુરુવારે એક નિવેદન જારી કરીને તેની ઊંડી ચિંતા વ્યક્ત કરી. મંત્રાલયે જાહેર કર્યું કે તેમની પાસે ચુકાદા સંબંધિત … વાંચન ચાલુ રાખો કતર કોર્ટે 8 ભારતીયોને મૃત્યુ દંડની સજાનો ચુકાદો આપ્યો, સજા અટકાવવા ભારત સરકાર સક્રિય