મૌની રોયે હોટ અને ગ્લેમરસ ફોટા શેર કર્યા


પારંપારિક હોય કે ગ્લેમરસ, હોટ અને સ્ટાઇલિશ અભિનેત્રીઓની યાદીમાં સામેલ મૌની રોય દરેક લુકને સારી રીતે કેરી કરવાનું જાણે છે. મૌની રોય તેના લેટેસ્ટ ફોટોઝમાં ખૂબ જ સુંદર લાગી રહી છે, તો ચાલો તમને તેની આ તસવીરોથી પરિચિત કરાવીએ.

આ ફોટોઝમાં મૌની રોય પોપટી ગ્રીન આઉટફિટમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે, જેના પર ચાહકો પાગલ થઈ રહ્યા છે.

મૌની રોય એક ખાણા-પીણાની હોટોલ પર છે, જ્યા તે ફોટા ક્લિક કરતી જોવા મળે છે. આ તસવીરમાં પણ મૌની રોય નાના કપમાં કંઈક પીતી જોવા મળી રહી છે.

મૌની રોયના સોશિયલ મીડિયા પર 23.4 મિલિયનથી વધુ ચાહકો છે, તેની દરેક પોસ્ટ પર હજારો લાઇક્સ અને ટિપ્પણીઓ પોસ્ટ કરતા જોવા મળે છે.

મૌની રોયે ફૂલોની વચ્ચે ઉભી જોવા મળે છે, તેમા તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
ટીવીની દુનિયાથી પોતાના કરિયરની શરૂઆત કરનાર મૌની રોય ફિલ્મ ‘ગોલ્ડ’માં પણ જોવા મળી હતી, આ ઉપરાંત તે પંજાબી અને સાઉથની ફિલ્મોમાં પણ જોવા મળી હતી. મૌનીએ ઘણા આઈટમ સોંગ્સમાં પણ કામ કર્યું છે, વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મૌની ટૂંક સમયમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે.
