ટોપ ન્યૂઝ
RTO વિભાગમાં મોટાપાયે ફેરબદલ : 199 અધિકારીઓ – કર્મચારીઓની બદલી


રાજ્યના રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગ એટલે કે આરટીઓ વિભાગમાં મોટાપાયે ફેરબદલ કરવામાં આવ્યા છે. સમી સાંજે 199 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં 16 આરટીઓ તથા એઆરટીઓ તેમજ વર્ગ – 2 ના 86 અને વર્ગ – 3 ના 87 આસીસ્ટન્ટ ઈસ્પેક્ટર્સની બદલી કરવામાં આવી છે. આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આ બદલીનો ઘાણવો નીકળ્યો છે.
16 આરટીઓ તથા એઆરટીઓ અધિકારીઓનું લીસ્ટ
વર્ગ – 2 ના 86 આસીસ્ટન્ટ ઈસ્પેક્ટર્સની બદલીનું લીસ્ટ
વર્ગ – 3 ના 87 આસીસ્ટન્ટ ઈસ્પેક્ટર્સની બદલીનું લીસ્ટ