ગુજરાતટ્રેન્ડિંગ
ગુજરાતમાં GAS કેડરના 37 અધિકારીઓની સામૂહિક બદલી, વહીવટ વિભાગે નોટિફિકેશન જાહેર કર્યું


- અધિકારીઓની સામૂહિક બદલીના સામાન્ય વહીવટ વિભાગે આદેશ આપ્યાં
- બદલીને લઈને વહીવટ વિભાગે નોટિફિકેશન જાહેર કરીને જાણકારી આપી
- સામૂહિક બદલીથી વિભાગમાં ચર્ચા શરૂ થઇ છે
ગુજરાતમાં GAS કેડરના 37 અધિકારીઓની સામૂહિક બદલીના સામાન્ય વહીવટ વિભાગે આદેશ આપ્યાં છે. વહીવટ વિભાગે નોટિફિકેશન જાહેર કર્યું છે. મળતી માહિતી પ્રમાણે, ગુજરાત વહીવટી સેવામાં ફરજ પરના 37 અધિકારીઓની સામૂહિક બદલી કરવામાં આવી છે. બદલીને લઈને વહીવટ વિભાગે નોટિફિકેશન જાહેર કરીને જાણકારી આપી છે.