અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવીડિયો સ્ટોરી

માનો ગરબો રે રમે રાજ ને દરબાર

Text To Speech

લાલ રંગથી શણગારેલો માતાનો દરબાર, આનંદિત થયું મન, ખીલી ઉઠ્યો સંસાર, નાના નાના પગલાંથી માતા આવે તમારે દ્વાર, આવો પ્રગટાવીએ હર ઘર આશાનો એક દીપ.

ગરબા, ગુજરાતમાં પ્રખ્યાત છે. નવરાત્રીના તહેવારમાં લોકો માતાની 9 દિવસ પૂજા અર્ચના કરે છે તેમજ ઘરમાં ગરબાની સ્થાપના કરે છે, પ્રાચીન માટીના ગરબાની પરંપરા હજુ ગ્રામ્ય વિસ્તારમાં જળવાઈ રહી છે તો બીજી બાજુ આજના આધુનિક યુગમાં અલગ અલગ પ્રકારના આધુનિક ગરબા જોવા મળે છે, કુંભારના ચાકડા પર આકાર પામીને નિભાંડામાં પાકેલા માટીના ગરબાની માગ ગામમાં જ નહીં પણ શહેરમાં પણ જોવા મળે છે.

આ પણ વાંચો-ગુજરાતમાં નવરાત્રીની તૈયારીઓ શરૂ, ગરબા આયોજકોએ રાખવું પડશે ખાસ ધ્યાન

 

Back to top button