ફોટો સ્ટોરી

49 વર્ષની મલાઈકા અરોરાએ પહેર્યો એવો ડ્રેસ કે ચાહકોનો પસીનો છૂટી ગયો

Text To Speech

પોતાની સુંદરતા અને સ્ટાઈલથી બધાને દિવાના બનાવનાર અભિનેત્રી મલાઈકા અરોરાને કોઈ ઓળખાણની જરૂર નથી. મલાઈકા અરોરા પોતાની ગ્લેમરસ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. જ્યારે પણ મલાઈકા અરોરા ક્યાંક સ્પોટ થાય છે ત્યારે તેનો લુક હંમેશા દર્શકોને આકર્ષિત કરે છે. તાજેતરમાં મલાઈકા અરોરાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી જ્યારે તે એક ઈવેન્ટ દરમિયાન જોવા મળી હતી. 49 વર્ષીય મલાઈકાએ ઈવેન્ટ માટે એવો ડ્રેસ પહેર્યો હતો કે બધાની નજર મલાઈકા અરોરા પર ચોંટી ગઈ હતી

Back to top button