મહારાષ્ટ્ર: થાણે જિલ્લામાં એક કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી
મહારાષ્ટ્ર: થાણે જિલ્લાના ભિવંડી રહનલ ગામમાં એક કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ગોડાઉનમાં લાગેલી આગ ખૂબ જ ગંભીર હતી. વિશાળ જ્વાળાઓ સાથે કાળા ધુમાડાના વાદળો દૂરથી દેખાઈ રહ્યા છે. ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતાં ફાયર વિભાગને તેની જાણ કરવામાં આવી હતી. આગની માહિતી મળતાની સાથે જ ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવી આગને કાબુમાં લીધી હતી.
#WATCH महाराष्ट्र: ठाणे जिले के भिवंडी रहनल गांव में एक रासायनिक गोदाम में आग लग गई। दमकल की गाड़ियां मौके पर पहुंच गई हैं। अधिक जानकारी की प्रतीक्षा है। pic.twitter.com/3SpHbVxzPT
— ANI_HindiNews (@AHindinews) October 29, 2023
આગ બુઝાવવા માટે સ્થળ પર હાજર ફાયર એન્જિન:
મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડી રહનાલ ગામમાં કેમિકલ ફેકટરીના ગોડાઉનમાં લાગેલી આગને ઓલવવા માટે ફાયર બ્રિગેડના વાહનો સ્થળ પર હાજર છે અને આગને કાબૂમાં લેવામાં આવી રહી છે. જોકે આગની ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
*આગની ઘટના અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો: કેરળ બ્લાસ્ટ બાદ મુંબઈ અને રાજધાની દિલ્હી હાઇ એલર્ટ પર