ગુજરાત

સજા પર રોક લગાવવા લંપટ આસારામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી

Text To Speech

ગત માસમાં ગાંધીનગર સેશન કોર્ટ દ્વારા લંપટ આસારામને દુષ્કર્મના કેસમાં દોષિત ગાંવય બાદ આજીવન કેદની સજા સાંભળવવામાં આવી હતી. ગાંધીનગર એડિશન ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટ દ્વારા આશારામ વિરુદ્ધ આ ચુકાદો આપવામાં આવ્યો હતો. ત્યારે હવે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અક્ષરમે આ સજાને લઈને હાઇકોર્ટને શરણે ગયા છે, અને ગાંધીનગર સેશન કોર્ટના ચુકાદાને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો છે. આગામી દિવસોમાં ગુજરાત હાઇકોર્ટ આ અંગે સુનાવણી હાથ ધરશે.

આ પણ વાંચો : સરકારે બેરોજગારીના આંકડા જાહેર કર્યા, ગયા વર્ષની સરખામણીમાં આટલા લાખ ઓછા !
આસારામ - Humdekhengenews ગાંધીનગર સેશન કોર્ટ ઉપરાંત પણ અન્ય કોર્ટ દ્વારા પણ આપવામાં આવેલ ચુકાદામાં હાલ લંપટ આશારામ સજા ભોગવી રહ્યા છે ત્યારે ગત માસમાં ગાંધીનગર સેશન કોર્ટ દ્વારા આજીવન કેદની સજા સાંભળવવામાં આવી હતી જેને લઈને ગુજરાત હાઇકોર્ટમાં વધતી ઉમર અને ખરાબ રહેતી તબિયતનું કારણ આપી સજા પર રોક લગાવવા માંગણી કરી છે ત્યારે આગામી દિવસોમાં ગુજરાત હાઇકોર્ટમાં આ અંગે સુનાવણી થશે.

Back to top button