T-20 વર્લ્ડ કપT20 વર્લ્ડકપટોપ ન્યૂઝસ્પોર્ટસ

ન્યુયોર્કના મેદાનમાં ફરી લો સ્કોર, SA ને હરાવી BAN મેળવશે આશ્ચર્યજનક જીત ? જાણો ટાર્ગેટ

Text To Speech
  • સાઉથ આફ્રિકાએ 20 ઓવરમાં બનાવ્યા 113 રન
  • બાંગ્લાદેશને આપ્યો 114 રનનો ટાર્ગેટ

ન્યુયોર્ક, 10 જૂન : આજે T20 વર્લ્ડ કપ 2024ની 21મી મેચ દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહી છે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશ સામે 20 ઓવરમાં છ વિકેટે 113 રન બનાવ્યા હતા અને 114 રનનો ટાર્ગેટ આપ્યો છે.

Back to top button