

બોલિવૂડ ડેસ્કઃ દિશાનો બોલ્ડ અંદાજ હંમેશા લોકોને પસંદ આવ્યો છે. તો ચાલો અત્યાર સુધીમાં સોશિયલ મીડિયામાં દિશાની સૌથી વધુ વાયરલ તસવીરો વિશે વાત કરીએ.
બધી જ તસવીરોમાં દિશા બિકિની પહેરીને તેનું ગ્લેમરસ શરીર દેખાડતી જોવા મળી હતી.
દિશાએ ક્યારે સમુદ્રકિનારે તો ક્યારેક રિશોર્ટ્સમાં બિકિની સાથે ફોટોશૂટ કરાવ્યા છે.