ટ્રેન્ડિંગફોટો સ્ટોરીમનોરંજન
નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાનો જુઓ હોટ અંદાજ, શ્રીવલ્લીને બ્લેક આઉટફીટમાં જોઈને સૌ કોઈ કહે છે wow
રશ્મિકા મંદાનાએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, આ તસવીરો હાલમાં ખુબ વાયરલ થઇ રહી છે. રશ્મિકાની આ તસવીરો ફિલ્મ મેકર કરણ જોહરના બર્થડે બેશ પહેલાની છે.
બ્લેક કલરના આ હૉટ ડ્રેસમાં રશ્મિકા મંદાનાનો લૂક એકદમ બૉલ્ડ અને શાનદાર લાગી રહ્યો છે. ફેન્સ રશ્મિકાના આ લૂકની જબરદસ્ત પ્રસંશા કરી રહ્યાં છે.પુષ્પા એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ આ લૂકની સાથે કરણ જોહરની બર્થડે પાર્ટીમાં એન્ટ્રી લીધી હતી. જેના કારણે તે ખુબ ચર્ચામાં આવી ગઇ હતી.
રશ્મિકા મંદાના લાલ કલરના આ સૂટમાં એકદમ દેસી કુડી લાગી રહી છે.