ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી/ જેતપુર મતગણતરી કેન્દ્ર પર વીજળી ડુલ

Text To Speech

જેતપુર, 18 ફેબ્રુઆરી 2025 :   સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે ત્યારે જેતપુર મતગણતરી કેન્દ્ર ઉપર વીજળી ડુલ થઈ જવાની ઘટના બની છે. મળતી માહિતી મુજબ કોઈ ખામી સર્જતાં વીજળી ડુલ થતાં મતગણતરીની શરૂઆત થાય તે અગાઉ વીજળી ડુલ થઈ ગઈ છે. લાઈટ ડુલ થતા જ ગણતરી કેન્દ્રની અંદર અંધારું છવાઈ ગયું હતું. PGVCL ની ટીમ દ્વારા આ અંગે ફોલ્ટ શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પોસ્ટલ પેપરની મત ગણતરી પણ શરૂ કરવામાં આવી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉલ્લેખનીય છે કે  જેતપુર નવાગઢ નગર પાલીકાની ચૂંટણીમાં 52.54 ટકા મતદાન શાંતિથી થયું છે. એ વખતે પણ એક વોર્ડમાં મતદાન મથક મા ઈવીએમ બગડી જતા એક કલાક મતદાન ખોરવાઈ ગયું હતું.  પછીથી નવું ઈવીએમ મશીન પણ મૂકવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : દારુના નશા કરતા પણ ખતરનાક છે ઈન્સ્ટાગ્રામ પર Reels બનાવવાનો નશો, છઠ્ઠા માળેથી છોકરી નીચે પટકાઈ

Back to top button