ચૂંટણી 2022ટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 1,92,263 મતોની લીડથી જીતીને વિધાનસભામાં સૌથી વધુ મતે જીત મેળવવાનો રેકોર્ડ સર્જો

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થવાનું છે. જેના માટેનું કામડાઉન શરુ થઇ ગયું છે.  આ વિધાનસભાની ચૂંટણીમાં અતી મહત્વની એવી મધ્ય ગુજરાતની 61 બેઠકોનું પરિણામ પણ જાહેર થશે.  મધ્યગુજરાતની બેઠકોમાં અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ બેઠકો આવેલી છે. ત્યારે આ બેઠકો પર સૌ કોઇની મીટ મંડાયેલી છે. ત્યારે  જાણો ચૂંટણીની લાઇવ અપડેટ સૌથી પહેલા.

 

LIVE UPDATE : 

મધ્ય ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ – 2022
જીલ્લાઓ બેઠક નામ વિજેતા ઉમેદવારોના નામ પાર્ટી
અમદાવાદ વીરમગામ હાર્દિક પટેલ ભાજપ
સાણંદ કનુ પટેલ ભાજપ
ઘાટલોડિયા ભુપેન્દ્ર પટેલ ભાજપ
વેજલપુર અમિત ઠાકર ભાજપ
વટવા બાબુસિંહ જાધવ ભાજપ
અલિસબ્રિજ અમિત પી.શાહ ભાજપ
નારણપુરા જિતેન્દ્ર પટેલ ભાજપ
નિકોલ જગદીશ વિશ્વકર્મા ભાજપ
નરોડા ડૉ.પાયલ કુકરાણી ભાજપ
ઠક્કરબાપા નગર કંચન રાદડિયા ભાજપ
બાપુનગર દિનેશસિંહ કુશવાહ ભાજપ
અમરાઈવાડી ડો. હસમુખ પટેલ ભાાજપ
દરિયાપુર કૌશિક જૈન ભાજપ
જમાલપુર  ખાડિયા ઇમરાન ખેડાવાલા કોંગ્રેસ
મણિનગર અમુલ ભટ્ટ ભાજપ
દાણીલીમડા શૈલેશ પટેલ કોંંગ્રેસ
સાબરમતી ડૉ. હર્ષદ પટેલ ભાજપ
અસારવા દર્શના વાઘેલા ભાજપ
દસક્રોઇ બાબુ જમના પટેલ ભાજપ
ધોળકા કિરીટ સિંહ ડાભી ભાજપ
ધંધુકા કાળુભાઈ ડાભી ભાજપ
આણંદ ખંભાત ચિરાગ પટેલ કોંગ્રેસ
બોરસદ રમણ સોલંકી ભાજપ
આંકલાવ અમિત ચાવડા કોંગ્રેસ
ઉમરેઠ ગોવિંદ પરમાર ભાજપ
આણંદ યોગેશ પટેલ ભાજપ
પેટલાદ કમલેશ પટેલ ભાજપ
સોજીત્રા વિપુલ પટેલ ભાજપ
ખેડા માતર કલ્પેશ પરમાર ભાજપ
નડિયાદ પંકજ દેસાઈ ભાજપ
મહેમદાવાદ અર્જુનસિંહ ચૌહાણ ભાજપ
મહુધા સંજયસિંહ મહિડા ભાજપ
ઠાસરા યોગેન્દ્રસિંહ પરમાર ભાજપ
કપડવંજ રાજેશ ઝાલા ભાજપ
મહીસાગર બાલાસિનોર માનસિંહ ચૌહાણ ભાજપ
લુણાવાડા જિજ્ઞેશ સેવક ભાજપ
સંતરામપુર કુબેર ડીડોર ભાજપ
પંચમહાલ શહેરા જેઠા ભરવાડ ભાજપ
મોરવાહાડફ નિમિષા સુથાર ભાજપ
ગોધરા સી.કે. રાઉલજી ભાજપ
કાલોલ ફતેસિંહ ચૌહાણ ભાજપ
હાલોલ જયદ્રથ સિંહ પરમાર ભાજપ
દાહોદ ફતેપુરા રમેશ કટારા ભાજપ
ઝાલોદ મહેશ ભુરીયા ભાજપ
લીમખેડા શૈલેશ ભાભોર ભાજપ
દાહોદ કનૈયાલાલ કિશોરી ભાજપ
ગરબાડા મહેન્દ્ર ભાભોર ભાજપ
દેવગઢ  બારિયા બચુ ખાબડ ભાજપ
વડોદરા સાવલી કેતન ઈમાનદાર ભાજપ
વાઘોડિયા ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ
ડભોઇ શૈલેશ મહેતા ભાજપ
વડોદરા સિટી મનીષા વકીલ ભાજપ
સયાજીગંજ કેયૂંર રોકડિયા ભાજપ
અકોટા ચૈતન્ય દેસાઈ ભાજપ
રાવપુરા બાલકૃષ્ણ શુક્લ ભાજપ
માંજલપુર યોગેશ પટેલ ભાજપ
પાદરા ચૈતન્ય સિંહ ઝાલા ભાજપ
કરજણ અક્ષય પટેલ ભાજપ
છોટા  ઉદયપુર છોટા ઉદયપુર રાજેન્દ્ર સિંહ રાઠવા ભાજપ
જેતપુરપાવી જયંતી રાઠવા ભાજપ
સંખેડા અભેસિંહ તડવી ભાજપ

5. 38 AM : 1,92,263ના માર્જિનથી ભૂપેન્દ્ર પટેલની જીત

5. 38 AM : નારણપુરામાં જીતુ ભગતની 92, 800ના માર્જિનથી જીત

5. 38 AM : દસક્રોઈમાં બાબુ જમના પટેલની 91, 637ના માર્જિનથી જીત

5. 38 AM : રાવપુરામાં બાલકૃષ્ણ શુક્લની 81, 035ના માર્જિનથી જીત

5. 38 AM : નરોડામાં પાયલ કુકરાણીની 83, 513ના માર્જિનથી જીત

5. 38 AM : અમદાવાદ ધોળકા બેઠક પર ભાજપના કિરીટ ડાભીની જીત

5. 38 AM : અમદાવાદ ધંધુકા બેઠક પર ભાજપના કાળુ ડાભીની જીત

4. 50 AM : મધ્ય ગુજરાતમાં કોંગ્રેસને 4 સીટો મળી

4. 50 AM : છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ જેવા આદિવાસી વિસ્તારો ધરાવતી બેઠકો પર કોંગ્રેસનો સફાયો

4. 13 AM : દાહોદ જિલ્લાની છ બેઠકો પર ભાજપની જીત

4. 00 AM : પંચમહાલની પાંચ બેઠકો પર  ભાજપે જીત મેળવી 

4. 00 AM :  મહિસાગર જિલ્લામાં ત્રણ બેઠકોમાથી એક બેઠક પર  કોંગ્રેસ અને બે બેઠક પર ભાજપની જીત  

3. 35 AM :  અમદાવાદની તમામ બેઠકો પર મતગણતરી પૂર્ણ, અમદાવાદની 21 બેઠકોમાંથી 2 બેઠકો કોંગ્રેસને અને 19 બેઠકો ભાજપને મળી. 

3. 35 AM :   વડોદરામાં 10માંથી 1 સીટ પર અપક્ષ ઉમેદવાર અને 9 સીટ ભાજપની જીત 

3. 35 AM :  આણંદની 7 બેઠકોમાંથી 1 બેઠક પર કોગ્રેસ અને  બાકીની 6 બેઠકો પર ભાજપની જીત

02. 41 AM: દેવગઢ બારીયા બેઠક પર ભાજપના બચુભાઈ ખાબડની જીત

02. 26 AM: અમદાવાદની સાણંદ બેઠક પર ભાજપના કનુભાઇ પટેલનો વિજ્ય

02. 26 AM: બાપુનગરમાં ભાજપના દિનેશ કુશવાહની જીત

02. 26 AM: અમરાઈવાડી બેઠક પરથી ભાજપના હસમુખ પટેલની જીત

02. 23 AM: આણંદ જિલ્લાની આંકલાવ બેઠક પર કોંગ્રેસ  અને 6 બેઠકો પર ભાજપની જીત

02. 18 AM: ખંભાતમાં  ભાજપના મહેશ રાવલની જીત

02. 18 AM: આણંદની આંકલાવ બેઠક પર કોંગ્રેસના અમીત ચાવડાનો વિજય

02. 05 AM: ખેડા જિલ્લાની 6 બેઠકો પર ભગવો લહેરાયો

02. 05 AM:  મહુધા વિધાનસભામાં 47 વર્ષ બાદ કોંગ્રેસનું ગઢ તૂટ્યો

ભાજપના સંજયસિંહ મહિડાનો 24,000 મતે વિજય

02. 03 AM:  લુણાવાડા વિધાનસભા બેઠક પર કોગ્રેંસના ગુલાબસિંહની જીત, ભાજપના જિજ્ઞેશકુમાર સેવકની હાર

01. 56 AM:  દાહોદના ફતેપુરા બેઠક ભાજપના રમેશ કટારાનો ભવ્ય વિજય

01. 56 AM: દાહોદના  લીમખેડા બેઠક ભાજપના શૈલેષ ભાભોરની જીત

01. 56 AM: પંચમહાલના ગોધરામાં ભાજપના સી.કે રાઉલજીની જીત

01. 56 AM:પંચમહાલના હાલોલમાં ભાજપના જયદ્રથસિંહ પરમારની જીત

01. 56 AM: પંચમહાલના કાલોલમાં ભાજપના ફતેસિંહ ચૌહાણની જીત

01. 56 AM: બોરસદ બેઠક પર પહેલી વખત ભાજપની જીત, કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમારની હાર

01. 56 AM: આણંદ બેઠક પર ભાજપના યોગેશ પટેલની જીત

01. 56 AM: પેટલાદ બેઠક પર ભાજપના કમલેશ પટેલનો વિજય

01. 56 AM: સોજિત્રા વિધાનસભામાં ભાજપના વિપુલ પટેલ

UPDATE: શપથવિધિ તા.12 ડિસેમ્બર ગાંધીનગર સચિવાલય હેલિપેડ ગ્રાઉન્ડ ઉપર શપથવિધિ સમારોહ થશે.

01. 41  AM: અમદાવાદની ધોળકા ધંધુકા બેઠક પર ભાજપ આગાળ

01. 41  AM:  દાહોદ જિલ્લાના ઝાલોદમાં   ભાજપના મહેશ ભુરિયાનો વિજ્ય

01. 37 AM: સાવલી બેઠકના કેતન ઇનામદારનો 17,981 મતોની સરસાઇથી ભવ્ય વિજય

01. 37 AM:અમદાવાદના દાણીલીમડામાં કોંગ્રેસના શૈલેશ પરમાારની જીત

01. 37 AM: મણિનગરમાં ભાજપના  અમૂલ ભટ્ટની જીત

01. 37 AM: વટવામાં ભાજપના બાબુસિંહ જાદવની જીત

01. 37 AM: અમદાવાદની 14 બેઠકોમાં ભાજપની જીત, બે બેઠકો પર કોંગ્રેસની ઉમેદવાર જીત્યા

01. 23 AM: આંકલાવથી કોંગ્રેસના અમિત ચાવડા 2300 મતોથી આગળ

01. 23 AM: દરિયાપુરથી કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખની હાર

01. 23 AM: અમદાવાદની નારણપુરા  બેઠક પર ભાજપના જીતેન્દગદ્ર પટેલની જીત

01. 00 AM: બાલાસિનોરમાં ભાજપના માનસિંહ ચૌહાણની જીત

01. 00 AM: આણંદમાં યોગેશ પટેલ  ભાજપના ઉમેદવારની જીત

12.55 PM : દાહોદમાં ભાજપના કનૈયા કિશોરીની જીત

12.55 PM : વેજલપુરમાં ભાજપના અમિત  ઠાકરની જીત

12.55 PM : કપડવંજ ખેડામાં ભાજપના રાજેશ કુમાર ઝાલા જીત

12.55 PM :  પેટલાદ આણંદમાં  ભાજપના કલ્પેશ પટેલની જીત

12.55 PM : અસારવામાં ભાજપના દર્શના વાઘેલા જીત

12.51 PM : છોટા ઉદેપુરના સંખેડામાંં ભાજપના અભેસિંહ તડવીની જીત

12.51 PM :પંચમહાલની શહેરા બેઠક  પર ભાજપના જેઠા ભરવાડ઼ની જીત

12.51 PM :વિરમગામથી ભાજપના  હાર્દીક પટેલની જીત 

12.50 PM :ઠક્કરબાપાનગર બેઠક પર ભાજપના  કંચનબેન પટેલની જીત 

12.50 PM :પંચમહાલના મોરવા હડફમાં  ભાજપના નિમિષા સુથારની જીત

12.50 PM :વડોદરા શહેરમાં ભાજપના મનીષા વકીલની જીત 

12.33 PM :આંકલાવમાં કોંગ્રેસના અમિત ચાવડા 2300 વોટથી આગળ

ખંભાત બેઠક પર ભાજપ – કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર

12.32 PM :વડોદરાની 10માંથી 9 બેઠકો પર ભાજપની જીત

12.32 PM :નડિયાદમાં ભાજપના પંકજ દેસાઇની જીત

12.29 PM :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીલને મળવા પહોંચ્યા

12.29 PM :અમરાઇવાડીમાં ભાજપના હસમુખ પટેલ 75 વોટથી આગળ

12.25 PM :નિકોલ બેઠક પર ભાજપના જગદીશ પંચાલની  જીત

12.25 PM :નરોડા બેઠક પર ભાજપના પાયલ કુકરાણીની જીત

12.25 PM : એલિસબ્રિજ બેઠક પર ભાજપના અમિિત શાહની  જીત

12.21PM :ઉમરેઠ બેઠ પર કોંગ્રેસના જયંત પટેલ28000 મતોથી હારી ગયા
12.21PM : ઉમરેઠમાં ભાજપના ગોવિંદભાઈ પરમારે જીત મેળવી

12.17PM : સાબરમતીમાં ભાજપના હર્ષદ પટેલની જીત

12.07 PM : ઠાસરામા ભાજપના  યોગેન્દ્ર પરમાર આગાળ

12.07 PM :વાઘોડીયામા ભાજપના બળવાખોર અપક્ષ ઉમેદવાર ઘર્મેન્દ્રસિંહ જીત્યા

12.07 PM :વિરમગામ થી હાર્દિકભાઈ પટેલ 22000 મત થી આગળ ચાલી રહ્યા છે

12.00 PM :  મહેમદાવાદમાં અરજુનસિંહ ચૌહાણ આગાળ

12.00 PM : માતરમાં ભાજપના કલ્પેશ પરમાર આગાળ, મહિપત સિંહ ચૌહાણ પાછળ

11. 55 AM : માંજલપુર બેઠક પર ભાજપના યોગેશ પટેલની જીત

11. 55 AM વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્ર સિંહ ઝાલા આગાળ

11. 38AM : વડોદરા શહેરની તમામ 5 બેઠકો પર ભાજપની જીત

11. 38AM :રાવપુરા ઉમેદવાર બાળુભાઈ શુક્લાની જંગી બહુમતીથી જીત

11. 38AM :પાદરામાં ભાજપના ચૈતન્યસિંહ ઝાલાની જીત

11. 38AM :વેજલપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અમિત ઠાકરની જીત

11. 36AM : પેટલાદમાં ભાજપના કમલેશ પટેલની જીત, કોંગ્રેસના પ્રકાશ પરમારની હાર

11. 31 AM : અકોટા બેઠક પર ભાજપના ચૈતન્ય દેસાઇની જીત

રાવપુરમાં ભાજપના બાલકૃષ્ણ શુક્લાની જીત

દસક્રોઇમાં ભાજપના બાબુ જમનાની જીત

આંકલાવમાં  ભાજડપના  અમિત ચાવડા 100 મતોથી આગળ

11. 26 AM : ઘાટલોડિયામાં CM ભુપેન્દ્ર પટેલની 60 હજારથી વધુ મતથી જીત

56 બેઠકમાં ભાજપ, 3 બેઠકમાં કોંગ્રેસ આગળ

જમાલપુર-ખાડિયામાં કોંગ્રેસના ઇમરાન ખેડાવાલાનો વિજય

અમદાવાદના ખાડિયા બેઠક પર ભાજપના ભુષણ ભટ્ટે હાર સ્વીકારી

દરિયાપુર બેઠક પર ભાજપના ઉમેદવાર કૌશિક જૈનની જીત

કોંગી ઉમેદવાર ગ્યાસુદીન શેખની હાર

10. 57  AM : અમદાવાદમાં ભાજપના અસારવમાં દર્શના વાઘેલાની જીત

56 બેઠકમાં ભાજપ, 3 બેઠકમાં કોંગ્રેસ આગળ

સયાજીગંજમાં ભાજપના કેયુર રોકડીયા 46, 000 મતોથી આગળ

અકોટામાં ભાજપના ચૈતન્ય દેસાઇ 46, 000 મતોથી આગળ

દાણીલીમડામાં કોંગ્રેસના શૈલેષ પરમાર 29000 મતોથી પાછળ

પેટલાદમાં ભાજપના કમલેશ પટેલની જીત નક્કી

નિકોલમાં ભાજપના જગદીશ પંચાલ 25000 મતોથી આગળ

રાવપુરામાં ભાજપના બાલકૃષ્ણ શુક્લા મોટી લીડથી આગળ

દસક્રોઇમાં બાબુ જમના પટેલ મોટી લીડથી આગળ

પેટલાદમાં ભાજપના ઉમેદવારની જીત નિશ્ચિત

મોરવા હડફમાં મંત્રી નિમિષાબેન સુથાર આગળ,

નડિયાદથી ભાજપના પંકજ દેસાઈ આગળ

વિરમગામમાં હાર્દિક પટેલ આગળ

ડભોઈમાં ભાજપના શેલૈષે સોટ્ટા આગળ

વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ પાછળ

દાહોદની ઝાલોદ બેઠક પર આપના ઉમેદવાર આગળ

શહેરમાં ભાજપના જેઠા ભરવાડ આગળ

માંજલપુરમાં ભાજપના યોગેશ પટેલ આગળ

10 53.  Am : જેતપુરમાં કોંગ્રેસ ઉમેદવાર દિપક વેકરીયાએ હાર સ્વીકારી

મધ્ય ગુજરાતમાં છોટુ વસાવાની હાર

મધ્ય ગુજરાતમાં  ભુપેન્દ્ર પટેલ તોડી શકે છે રેકોર્ડ

અમીત ઠાકર 57 હજાર મતથી આગાળ

10. 38 AM વીરમગામમાં હાર્દીક પટેલ 7000 મતથી આગાળ

અમદાવાદ ગ્રામ્યની તમામ 5 બેઠક પર ભાજપ આગળ

જેતપુરમાં કોંગ્રેસના ઉમેદવારે હાર સ્વિકારી

વેજલપુરમાં ભાજપના અમિત ઠાકરને મોટી લીડ

કરજણમાં ભાજપના અક્ષય પટેલ 20 હજાર વોટથી આગાળ

સાવલીમા ભાજપના કેતન ઇમાનદાર આગાળ

10.30 AM : CM ભુપેન્દ્ર પટેલે મેળવી 51 હજારની લીડ

રાવપુરા બાલકૃષ્ણ શુક્લા 45 હજાર વોટથી આગળ

અકોટાથી ભાજપના ચૈતન્ય દેસાઇ જંગી લીડથી આગળ

અસારવાથી ભાજપના દર્શના વાઘેલા આગળ

10.24 AM : આંકલાવમાં કોંગ્રેસમાં અમિત ચાવડા પાછળ

સયાજીગંજમાં ભાજપના  કેયુર રોકડિયા આગાળ

પાદરા કોંગ્રેસના જસપાલસિંહ પઢિયાર આગાળ

જેતપુરમાં જયેશ રાદડિયા જંગી લીડથી આગળ

વડોદરા કરજણ પર ભાજપના અક્ષય પટેલ 15538 વોટથી આગળ

10.18 AM : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોરે 12 વાગ્યે કમલમ પહોંચશે

વિરમગામ  બેઠક પર ભાજપના  ભાજપ હાર્દિક પટેલના આગળ

ઘાટલોડિયામાં CM ભૂપેન્દ્ર પટેલ 29000 મતોથી આગળ

વેજલપુરમાં ભાજપના અમિત ઠાકર 30, 000 મતોથી આગળ

આંકલાવમાં કોંગ્રેસના અમિત ચાવડા પાછળ

રાવપુરામાં ભાજપના બાલુ શુક્લા 35, 000 મતોથી આગળ

વડોદરા શહેરમાં ભાજપના મનિષા વકીલ 27000 મતોથી આગળ

10. 14 AM:  અમદાવાદની બેઠકોમાં ભાજપ આગાળ  ફક્ત  જમાલપુર-ખાડિયા બેઠક પર કોંગ્રેસના ઈમરાન ખેડાવાલા આગાળ

સાણંદ બેઠક પર  ભાજપના  કનુ પટેલ આગળ
ઘાટલોડિયા બેઠક પર ભાજપના ભૂપેન્દ્ર પટેલ
વેજલપુર બેઠક પર ભાજપના  અમિત ઠાકર
વટવા બેઠક પર  બાબુસિંહ જાદવ
એલિસબ્રિજ બેઠક પરભાજપના  અમિિત શાહ
નારણપુરા બેઠક પર ભાજપના  જીતેન્દ્ર પટેલ
નિકોલ બેઠક પર ભાજપના  જગદીશ પંચાલ
નરોડા બેઠક પરભાજપના  પાયલ કુકરાણી
ઠક્કરબાપાનગરબેઠક પર ભાજપના  કંચનબેન
બાપુનગર બેઠક પરભાજપના  દિનેશ કુશવાહ
અમરાઈવાડીબેઠક પર ભાજપના  હસમુખ પટેલ
દરિયાપુર બેઠક પર  ભાજપના કૌશિક જેન
મણિનગર બેઠક પર ભાજપના અમૂલ ભટ્ટ
દાણીલીમડા બેઠક પર ભાજપના  નરેશ વ્યાસ
સાબરમતીબેઠક પર ભાજપના હર્ષદ પટેલ
અસારવા બેઠક પર ભાજપના  દર્શના વાઘેલા
દસક્રોઈ બેઠક પર ભાજપના  બાબુ જમના
ધોળકા બેઠક પરભાજપના  કિરીટ ડાભી
ધંધુકા બેઠક પર ભાજપના  કાળુ ડાભી

આંકલાવમાં કોંગ્રેસના અમિત ચાવડા આગળ

નડિયાદથી ભાજપના પંકજ દેસાઈ આગળ

વિરમગામમાં બીજા રાઉન્ડમાં હાર્દિક પટેલ આગળ

ડભોઈમાં ભાજપના શેલૈષે સોટ્ટા આગળ

વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ પાછળ

દાહોદની ઝાલોદ બેઠક પર આપના ઉમેદવાર આગળ

શહેરમાં ભાજપના જેઠા ભરવાડ આગળ

માંજલપુરમાં ભાજપના યોગેશ પટેલ આગળ

10. 04  AM : ઘાટલોડિયા ભુપેન્દ્ર પટેલ સતત આગાળ

ખંભાતમાં કોંગ્રેસના ચિરાગ પટેલ આગળ

સાબરમતીમાં ભાજપના હર્ષદ પટેલ આગળ

આંકલાવમાં કોંગ્રેસના અમિત ચાવડા આગળ

દરિયાપુરમાં ભાજપના કૌશિક જૈન 5000 વોટથી આગળ

અમદાવાદની 18 બેઠક પર ભાજપ આગળ, 3 બેઠક પર કોંગ્રેસ આગળ છે અને વડોદરાની 9 બેઠક પર ભાજપ આગળ, 1 બેઠક પર કોંગ્રેસ આગળ

10. 00 AM :  આંકલાવમાં કોંગ્રેસના અમિત ચાવડા આગળ

નડિયાદથી ભાજપના પંકજ દેસાઈ આગળ

વિરમગામમાં બીજા રાઉન્ડમાં હાર્દિક પટેલ આગળ

ડભોઈમાં ભાજપના શેલૈષે સોટ્ટા આગળ

વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ પાછળ

દાહોદની ઝાલોદ બેઠક પર આપના ઉમેદવાર આગળ

શહેરમાં ભાજપના જેઠા ભરવાડ આગળ

માંજલપુરમાં ભાજપના યોગેશ પટેલ આગળ

દરિયાપુરમાં ભાજપના કૌશિક જૈન આગાળ

વિરમગામમાં હાર્દિક પટેલ 11000 મતોથી આગળ

નડિયાદમાં ભાજપના પંકજ દેસાઇ આગળ

પાદરામાં કોંગ્રેસના જશપાલસિંહ આગળ

સાણંદમાં ભાજપના કનુભાઇ પટેલ આગળ

વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર હિતેષ પટેલ આગળ

9. 47 AM : આંકલાવમાં કોંગ્રેસના અમિત ચાવડા આગળ

નડિયાદથી ભાજપના પંકજ દેસાઈ આગળ

વિરમગામમાં બીજા રાઉન્ડમાં હાર્દિક પટેલ આગળ

ડભોઈમાં ભાજપના શેલૈષે સોટ્ટા આગળ

વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ પાછળ

દાહોદની ઝાલોદ બેઠક પર આપના ઉમેદવાર આગળ

શહેરમાં ભાજપના જેઠા ભરવાડ આગળ

માંજલપુરમાં ભાજપના યોગેશ પટેલ આગળ

9. 44  AM : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 23000 મતોથી આગળ

વડોદરાના પાદરામાં ભાજપના ઉમેદવાર આગળ

વિરમગામમાં ભાજપના હાર્દિક પટેલ 2223 મતોથી આગળ

એલિસબ્રિજમાં ભાજપના અમિત શાહ આગળ

અસારવામાં ભાજપના દર્શનાબેન વાઘેલા આગળ

નડિયાદમાં ભાજપના પંકજ દેસાઇ આગળ

9.25 AM : અમદાવાદની 17 બેઠક પર ભાજપ આગળ, 4 બેઠક પર કોંગ્રેસ આગળ

વડોદરાની 9 બેઠક પર ભાજપ આગળ, 1 બેઠક પર કોંગ્રેસ આગળ

આંકલાવમાં કોંગ્રેસના અમિત ચાવડા આગળ

નડિયાદથી ભાજપના પંકજ દેસાઈ આગળ

વિરમગામમાં બીજા રાઉન્ડમાં હાર્દિક પટેલ આગળ

ડભોઈમાં ભાજપના શેલૈષે સોટ્ટા આગળ

વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ પાછળ

દાહોદની ઝાલોદ બેઠક પર આપના ઉમેદવાર આગળ

શહેરમાં ભાજપના જેઠા ભરવાડ આગળ

માંજલપુરમાં ભાજપના યોગેશ પટેલ આગળ

9. 31 AM :  અમદાવાદની 16 બેઠક પર ભાજપ આગળ, 5 બેઠક પર કોંગ્રેસ આગળ

ઘાટલોડિયા બેઠક પર CM ભૂપેન્દ્ર પટેલ સતત આગળ  વધી રહ્યા છે.

વડોદરાની 10 બેઠક પર ભાજપ આગળ

આંકલાવમાં કોંગ્રેસના અમિત ચાવડા આગળ

નડિયાદથી ભાજપના પંકજ દેસાઈ આગળ

વિરમગામમાં બીજા રાઉન્ડમાં હાર્દિક પટેલ આગળ

ડભોઈમાં ભાજપના શેલૈષે સોટ્ટા આગળ

વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ પાછળ

દાહોદની ઝાલોદ બેઠક પર આપના ઉમેદવાર આગળ

શહેરમાં ભાજપના જેઠા ભરવાડ આગળ

માંજલપુરમાં ભાજપના યોગેશ પટેલ આગળ

9. 26 AM : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 14000 મતોથી આગળ

આંકલાવમાં કોંગ્રેસના અમિત ચાવડા આગળ

9.22 AM : ઉમરેઠમાં ભાજપના ગોવિંદ પરમાર આગળ

કરજણમાં ભાજપના અક્ષય પટેલ આગળ

વિરમગામમાં ભાજપના હાર્દિક પટેલ આગળ

ઉમરેઠમાં ભાજપના ગોવિંદ પરમાર આગળ

ઘાટલોડીયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગળ

સાણંદમાં કોંગ્રેસના રમેશ પટેલ આગળ

મણિનગરમાં ભાજપના અમૂલ ભટ્ટ આગળ

દાણીલીમડા બેઠક પર કોંગ્રેસનાં શૈલેષ પરમાર પાછળ

નડિયાદમાં ભાજપના પંકજ પટેલ પાછળ

9. 19 AM : અમદાવાદની 16 બેઠક પર ભાજપ આગળ, 5 બેઠક પર કોંગ્રેસ આગળ

ઘાટલોડિયા બેઠક પર CM ભૂપેન્દ્ર પટેલ આગળ છે.

વડોદરાની 10 બેઠક પર ભાજપ આગળ

આંકલાવમાં કોંગ્રેસના અમિત ચાવડા પાછળ

નડિયાદથી ભાજપના પંકજ દેસાઈ આગળ

વિરમગામમાં બીજા રાઉન્ડમાં હાર્દિક પટેલ આગળ

ડભોઈમાં ભાજપના શેલૈષે સોટ્ટા આગળ

પાદરામાં અપક્ષ દિનેશ પટેલ(દિનુમામા) આગળ

વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ પાછળ

દાહોદની ઝાલોદ બેઠક પર આપના ઉમેદવાર આગળ

શહેરમાં ભાજપના જેઠા ભરવાડ આગળ

માંજલપુરમાં ભાજપના યોગેશ પટેલ આગળ

9.14 AM :  મહેમદાબાદથી ભાજપના ઉમેદવાર આગળ

જેતપુરથી ભાજપના જયેશ રાદડીયા આગળ

નિકોલમાં ભાજપના જગદીશ વિશ્વકર્મા આગળ

ઘાટલોડ઼િયાથી ભૂપેન્દ્ર પટેલ ભારે લીડથી આગળ

આંકલાવમાં કોંગ્રેસના અમિત ચાવડા પાછળ

વડોદરાના સાવલીમાં ભાજપના કેતન ઇનામદાર આગળ

શહેરાથી ભાજપના જેઠા ભરવાડ આગળ

9.09 AM : ઘાટલોડીયા બેઠક પરથી ભાજપના ભૂપેન્દ્ર પટેલ આગળ

વડોદરા શહેર બેઠક પરથી ભાજપના મનિષા વકીલ આગળ

અમદાવાદના દસક્રોઇથી ભાજપના બાબુ જમના પટેલ આગળ

નડિયાદમાં ભાજપના પંકજ દેસાઇ આગળ

નરોડામાં ભાજપના ડૉ.પાયલ કુકરાણી આગળ

વડોદરા પાદરા અપક્ષ ઉમેદવાર દીનુમામા આગળ

પાદરાથી અપક્ષ દિનુમામા આગળ

દરિયાપુરથી કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ આગળ

દાણીલીમડાથી કોંગ્રેસના શૈલેષ પરમાર આગળ

અમદાવાદના વટવામાં ભાજપના બાબુભાઇ આગળ

અમદાવાદ એલિસબ્રિજ બેઠક પર ભાજપના અમિત શાહ આગળ

નારણપુરામાં ભાજપના જીતુ ભગત આગળ

સાબરમતીમાં ભાજપના ડૉ.હર્ષદ પટેલ આગળ

વિરમગામથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ આગળ

આણંદમાં ભાજપના યોગેશ પટેલ આગળ

ખંભાતથી કોંગ્રેસના ચિરાગ પટેલ આગળ

આંકલાવ બેઠક પરથી કોંગ્રેસના અમિત ચાવડા આગળ

ખેડાના મહેમદાવાદમાં ભાજપના અર્જૂનસિંહ આગળ

પાવી જેતપુરમાં કોંગ્રેસના સુખરામ રાઠવા આગળ

9. 05 AM : મધ્ય ગુજરાતમાં ભાજપ 21 બેઠકોથી આગળ છે.

ઘાટલોડીયા બેઠક પરથી ભાજપના ભૂપેન્દ્ર પટેલ આગળ

વડોદરા શહેર બેઠક પરથી ભાજપના મનિષા વકીલ આગળ

વડોદરા પાદરા અપક્ષ ઉમેદવાર દીનુમામા આગળ

અમદાવાદના દસક્રોઇથી ભાજપના બાબુ જમના પટેલ આગળ

દરિયાપુરથી કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ આગળ

દાણીલીમડાથી કોંગ્રેસના શૈલેષ પરમાર આગળ

અમદાવાદના વટવામાં ભાજપના બાબુભાઇ આગળ

નડિયાદમાં ભાજપના પંકજ દેસાઇ આગળ

નરોડામાં ભાજપના ડૉ.પાયલ કુકરાણી આગળ

અમદાવાદ એલિસબ્રિજ બેઠક પર ભાજપના અમિત શાહ આગળ

નારણપુરામાં ભાજપના જીતુ ભગત આગળ

સાબરમતીમાં ભાજપના ડૉ.હર્ષદ પટેલ આગળ

વિરમગામથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ આગળ

આણંદમાં ભાજપના યોગેશ પટેલ આગળ

આંકલાવ બેઠક પરથી કોંગ્રેસના અમિત ચાવડા આગળ

ખેડાના મહેમદાવાદમાં ભાજપના અર્જૂનસિંહ આગળ

પાવી જેતપુરમાં કોંગ્રેસના સુખરામ રાઠવા આગળ

કલોલમાં ભાજપના બકાજી ઠાકોર આગળ

8 : 59 AM : અમદાવાદની 9 બેઠક પર ભાજપ આગળ, 1 બેઠક પર કોંગ્રેસ આગળ

વડોદરાની 10 બેઠક પર ભાજપ આગળ

મહીસાગરની 3 બેઠક પર કોંગ્રેસ આગળ

નડિયાદથી ભાજપના પંકજ દેસાઈ આગળ

વિરમગામમાં આપ આગળ, હાર્દિક પટેલ પાછળ

ડભોઈમાં ભાજપના શેલૈષે સોટ્ટા આગળ

પાદરામાં અપક્ષ દિનેશ પટેલ(દિનુમામા) આગળ

વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ પાછળ

8.53 AM : વડોદરાના સાવલીથી ભાજપના કેતન ઇનામદાર આગળ

કલોલમાં કોંગ્રેસના બળદેવજી પાછળ

વિરમગામમાં હાર્દિક પટેલ પાછળ

વિરમગામમાં આપ આદમી પાર્ટી આગળ

8:42 AM  :  વિરમગામ બેઠક પરથી હાર્દિક પટેલ આગળ અને અલ્પેશ ઠાકોર પાછળ

વડોદરા પાદરા અપક્ષ ઉમેદવાર દીનુમામા આગળ

પાદરાથી અપક્ષ દિનુમામા આગળ

દરિયાપુરથી કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ આગળ

દાણીલીમડાથી કોંગ્રેસના શૈલેષ પરમાર આગળ

અમદાવાદના વટવામાં ભાજપના બાબુભાઇ આગળ

અમદાવાદ એલિસબ્રિજ બેઠક પર ભાજપના અમિત શાહ આગળ

નારણપુરામાં ભાજપના જીતુ ભગત આગળ

નારણપુરાથી જીતુ ભગત આગળ

સાબરમતીથી ભાજપના હર્ષદ પટેલ આગળ

વિરમગામથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ આગળ

આણંદમાં ભાજપના યોગેશ પટેલ આગળ

ખંભાતથી કોંગ્રેસના ચિરાગ પટેલ આગળ

આંકલાવ બેઠક પરથી કોંગ્રેસના અમિત ચાવડા આગળ

ખેડાના મહેમદાવાદમાં ભાજપના અર્જૂનસિંહ આગળ

પાવી જેતપુરમાં કોંગ્રેસના સુખરામ રાઠવા આગળ

8.31 AM : અમદાવાદ એલિસબ્રિજ બેઠક પર ભાજપના અમિત શાહ આગળ

8.31 AM : વડોદરા પાદરા અપક્ષ ઉમેદવાર દીનુમામા આગળ

8.31 AM : પાદરાથી અપક્ષ દિનુમામા આગળ

8.31 AM : અમદાવાદના વટવામાં ભાજપના બાબુભાઇ આગળ

8.31 AM : નારણપુરામાં ભાજપના જીતુ ભગત આગળ

8.31 AM : દરિયાપુરથી કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ આગળ

8.31 AM : દાણીલીમડાથી કોંગ્રેસના શૈલેષ પરમાર આગળ

8.31 AM : સાબરમતીથી ભાજપના હર્ષદ પટેલ આગળ

8.31 AM :વિરમગામથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ આગળ

8.31 AM :આણંદમાં ભાજપના યોગેશ પટેલ આગળ

8.31 AM :ખંભાતથી કોંગ્રેસના ચિરાગ પટેલ આગળ

8.31 AM :આંકલાવ બેઠક પરથી કોંગ્રેસના અમિત ચાવડા આગળ

8.31 AM :ખેડાના મહેમદાવાદમાં ભાજપના અર્જૂનસિંહ આગળ

8.31 AM :પાવી જેતપુરમાં કોંગ્રેસના સુખરામ રાઠવા આગળ

Live Update : આજે કચ્છ-સૌરાષ્ટ્રમાં કોની થશે જીત, જાણો સમગ્ર વિગતો

8. 28 AM  આણંદ બેઠક પરથી  યોગેશ પટેલ આગળ

8. 28 AM : વીરગામ  બેઠક પરથી  હાર્દીક પટેલ આગાળ

8. 24 : દરિયાપુરથી કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ આગળ

8. 24 AM : દાણીલીમડાથી કોંગ્રેસના શૈલેષ પરમાર આગળ

8.22  AM : વડોદરા પાદરા અપક્ષ ઉમેદવાર દીનુમામા આગળ

8.14 AM :  ઘાટલોડીયા બેઠક પરથી ભાજપના ભૂપેન્દ્ર પટેલ આગળ

વડોદરા શહેર બેઠક પરથી ભાજપના મનિષા વકીલ આગળ

અમદાવાદના દસક્રોઇથી ભાજપના બાબુ જમના પટેલ આગળ

નડિયાદમાં ભાજપના પંકજ દેસાઇ આગળ

અમદાવાદ જિલ્લો : બેઠકો: વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારાણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઈ, ધોળકા, ધંધુકા
આણંદ જિલ્લો : બેઠકો : ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજિત્રા
ખેડા જિલ્લો : બેઠકોના નામ : માતર, નડિયાદ, મહેમદાબાદ, મહુધા, ઠાસરા, કપડવંજ
મહીસાગર જિલ્લો : બેઠકોના નામ : બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર
પંચમહાલ જિલ્લો : બેઠકોના નામ : શહેરા, મોરવાહડફ, ગોધરા, કાલોલ, હાલોલ
દાહોદ જિલ્લો : બેઠકો : ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, દેવગઢ બારિયા
વડોદરા જિલ્લો : બેઠકોના નામ : સાવલી, વાઘોડિયા, ડભોઈ, વડોદરા શહેર (SC), સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા, કરઝણ
છોટાઉદેપુર જિલ્લો : બેઠકોના નામ: છોટાઉદેપુર, જેતપુર (ST)

Back to top button