જૂનાગઢ અને રાજકોટમાં ભાજપનો દબદબો, જયારે સોમનાથ બેઠક કોંગ્રેસના ફાળે
આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામનો દિવસ છે. આ વર્ષે ગુજરતમાં ત્રિપાંખીઓ જંગ જોવા મળ્યો. તો હવે ગણતરીની મીનીટોઓમાં જ ખબર પડશે કે કોની જીત થશે અને કોની હાર. તેમજ કોની સરકાર રચાશે. આજે જોવા મળશે સૌરાષ્ટ્રમાંની 48 અને કચ્છની 6 એમ કુલ 54 બેઠકોમાં કોની જીત અને કોની હાર થશે તે આજ ખબર પડશે. તેમજ સૌરાષ્ટ્રના 452 જેટલા ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થશે.
Live Update :
કચ્છ-સૌરાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું પરિણામ – 2022 | |||
જીલ્લાઓ | બેઠક નામ | ઉમેદવારનું નામ | પાર્ટી |
કચ્છ | અબડાસા | પ્રદ્યુમનસિંહ જાડેજા | ભાજપ |
માંડવી | અનિરુદ્ધ દવે | ભાજપ | |
ભુજ | કેશુભાઈ પટેલ | ભાજપ | |
અંજાર | ત્રિકમ છાંગા | ભાજપ | |
ગાંધીધામ SC-1 | માલતી મહેશ્વરી | ભાજપ | |
રાપર | વીરેન્દ્ર સિંહ જાડેજા | ભાજપ | |
સુરેન્દ્ર નગર | દસાડા | પરષોતમ પરમાર | ભાજપ |
લીંબડી | કિરીટસિંહ રાણા | ભાજપ | |
વઢવાણ | જગદીશ મકવાણા | ભાજપ | |
ચોટીલા | શામજી ચૌહાણ | ભાજપ | |
ધાંગધ્રા | પ્રકાશ વરમોરા | ભાજપ | |
મોરબી | મોરબી | કાંતિલાલ અમૃતિયા | ભાજપ |
ટંકારા | દુર્લભજી દેથરીયા | ભાજપ | |
વાંકાનેર | જિતેન્દ્ર સોમાણી | ભાજપ | |
રાજકોટ | રાજકોટ પૂર્વ | ઉદય કાનગડ | ભાજપ |
રાજકોટ પશ્ચિમ | ડૉ.દર્શિતા શાહ | ભાજપ | |
રાજકોટ દક્ષિણ | રમેશ ટીલાળા | ભાજપ | |
રાજકોટ ગ્રામ્ય | ભાનુબેન બાબરિયા | ભાજપ | |
જસદણ | કુંવરજી બાવળિયા | ભાજપ | |
ગોંડલ | ગીતાબા જાડેજા | ભાજપ | |
જેતપુર | જયેશ રાદડિયા | ભાજપ | |
ધોરાજી | મહેન્દ્ર પાડલિયા | ભાજપ | |
જામનગર | કાલાવડ | મેધજી ચાવડા | ભાજપ |
જામનગર ગ્રામ્ય | રાઘવજી પટેલ | ભાજપ | |
જામનગર ઉતર | રિવાબા જાડેજા | ભાજપ | |
જામનગર દક્ષિણ | દિવ્યેશ અકબરી | ભાજપ | |
જામજોધપુર | હેમંત આહીર | આમ આદમી પાર્ટી | |
દેવ ભૂમિદ્વારકા | ખંભાળિયા | મૂળુભાઈ બેરા | ભાજપ |
દ્વારકા | પબુભા માણેક | ભાજપ | |
પોરબંદર | પોરબંદર | અર્જુન મોઢવાડિયા | કોંગ્રેસ |
કુતિયાણા | કાંધલ જાડેજા | સમાજવાદી પાર્ટી | |
જુનાગઢ | માલાવદર | અરવિંદ લાડાણી | કોંગ્રેસ |
જુનાગઢ | સંજય કોરડિયા | ભાજપ | |
વીસાવદર | ભૂપત ભાયાણી | આમ આદમી પાર્ટી | |
કેશોદ | દેવાભાઈ માલમ | ભાજપ | |
માંગરોળ | ભગવાનજી કરગટીયા | ભાજપ | |
ગીર સોમનાથ | સોમનાથ | વિમલ ચુડાસમા | કોંગ્રેસ |
તાલાલા | ભગવાન બારડ | ભાજપ | |
કોડીનાર | ડૉ. પ્રદ્યુમન વાજા | ભાજપ | |
ઉના | કાળુભાઈ રાઠોડ | ભાજપ | |
અમરેલી | ધારી | જયસુખ કાકડિયા | ભાજપ |
અમરેલી | કૌશિક વેકરીયા | ભાજપ | |
લાઠી | જનક તલાવિયા | ભાજપ | |
સાવરકુંડલા | મહેશ કસવાલા | ભાજપ | |
રાજુલા | હીરા સોલંકી | ભાજપ | |
ભાવનગર | મહુવા | શિવભાઈ ગોહિલ | ભાજપ |
તળાજા | ગોતમ ચૌહાણ | ભાજપ | |
ગારિયાધાર | સુધીર વાઘાણી | આમ આદમી પાર્ટી | |
પાલિતાણા | ભીખાભાઈ બારૈયા | ભાજપ | |
ભાવનગર ગ્રામ્ય | પરસોત્તમ સોલંકી | ભાજપ | |
ભાવનગર પૂર્વ | સેજલબહેન પંડ્યા | ભાજપ | |
ભાવનગર પશ્ચિમ | જિતુ વાઘાણી | ભાજપ | |
બોટાદ | ગઢડા | શંભુપ્રસાદ ટુંડિયા | ભાજપ |
બોટાદ | ઉમેશ મકવાણા | આમ આદમી પાર્ટી |
2.27 pm : રાજકોટના ધોરાજીમાં ભાજપના મહેન્દ્ર પાડલિયાની જીત
2.25 pm : રાજકોટના ગોંડલમાં ભાજપના ગીતાબા જાડેજાની જીત
2.22 pm :જૂનાગઢમાં ભાજપના સંજયભાઈ કોરડિયાની જીત
2.19 pm : કચ્છના ભુજમાં કોંગ્રેસના અરજણ ભુડિયાની જીત
2.08 pm: જૂનાગઢના માંગરોળ ભાજપના ભગવાનજીભાઈ કરગઠીયાનો 22,291 મતોથી પ્રચંડ વિજય
1.46 pm : કચ્છના અબડાસા માં ભાજપના પ્રદ્યુમ્નસિંહ જાડેજા 7200 મતોથી આગળ
1.38 pm: મોરબીમાં ભાજપના કાંતિ અમૃતિયાની જીત
1.37 pm : બોટાદના ગઢડામાં ભાજપના શંભુપ્રસાદ ટુંડિયાની જીત
1.25 pm : કચ્છના રાપર માં ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજા 650 મતોથી જીત
1.24 pm : રાજકોટના ધોરાજીથી કોંગ્રેસના લલિત વસોયાની હાર
1.23 pm : જૂનાગઢના વિસાવદરથી હર્ષદ રિબડીયાની આપ સામે હાર
1.07 pm : જુનગઢના માલાવદરમાં ભાજપના અરવિંદ લાડાણીની જીત
1.04 pm : જૂનાગઢના વિસાવદરમાં આપના ઉમેદવાર ભૂપત ભાયાણીની 10 હજાર મતથી જીત
1.02 pm : સુરેન્દ્રનગરના ચોટીલામાં ભાજપના શામજીભાઈ ચૌહાણ 22,699 થી જીત
12.58 pm: જૂનાગઢના માળાવદરમાં કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ લડાનીની જીત
12.57 pm : ભાવનગરના ગારિયાધાર બેઠક પર સતત 6 ટર્મથી વિજેતા ભાજપના ઉમેદવાર કેશુભાઈ નાકરાણીએ પોતાની હાર સ્વીકારી
12. 55 pm : ભાવનગરના ગારીયાધારના આપના ઉમેદવાર સુધીર વાઘાણી જીત તરફ
12. 55 pm : કચ્છના ભુજની કલેક્ટર કચેરી બહાર કોંગ્રેસે ચક્કાજામ કર્યો
12.49 pm : દેવ ભૂમિ દ્વારકાના દ્વારકામાં આપના ઈસુદાન ગઢવીની હાર
12.48 pm : જૂનાગઢના વિસાવદરમાં આપના ઉમેદવાર ભૂપત ભાયાણીની જીત
12.44 pm : જામનગર ઉત્તરમાં રીવાબા જાડેજાની જીત
12.44 pm : જૂનાગઢના માળાવદરમાં ભાજપના જવાહર ચાવડાની જીત
12.43 pm : રાજકોટના જેતપુરમાં ભાજપના જયેશ રાદડીયા ની જીત
12.42 pm : રાજકોટ જિલ્લામાં લહેરાયો કેસરિયો
12.38 pm : અમરેલીમાં ભાજપના કૌશીક વેકરિયા, પરેશ ધાનાણીનો રેકોર્ડ તોડી 38 હજાર મતથી આગળ
12. 32 pm : પોરબંદરના કુતિયાણામાં સમાજવાદી પાર્ટીના સપાના કાંધલ જાડેજાની જીત
12.32 pm : બોટાદ ગઢડામાં ભાજપના શંભૂ પ્રસાદ ટુંડિયાની જીત
12.30 pm : અમરેલીના ધારીથી જે.વી. કાકડીયા 24 હજાર વોટથી આગળ
12.30 pm : પોરબંદરમાં કોંગ્રેસ ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડીયાની જીત
12.30 pm : ખંભાળીયામાં ભાજપના મુળુભાઇ બેરા 11, 000 મતોથી આગળ
12.30 pm : બોટાદમાં આપના ઉમેશ મકવાણા 14 હજાર વોટથી આગળ
12. 30 pm : ભાવનગર મહુવામાં ભાજપના શિવરાજ ગોહિલ જીતની નજીક
12. 30 pm : ભાવનગર પૂર્વ પર ભાજપના સેજલ પંડ્યા જીતની નજીક
12.27 pm : જામનગરની જામજોધપુરથી આમ આદમી પાર્ટીના હેમંત આહીરની થઈ જીત
12.26 pm : ગીર સોમનાથના ઉનામાં પુંજાભાઈ વંશની હાર
12.24 pm : ગીર સોમનાથના ઉનામાં 28 હજાર મતથી ભાજપના સંજય કોરડીયા વિજેતા થયા
12.24 pm : જૂનાગઢના વિસાવદરમાં BJP અને આપ વચ્ચે સીધી ટક્કર, 12 રાઉન્ડના અંતે 6338 મતથી આપ આગળ
12.22 pm : ભાવનગરના મહુવામાં કોંગ્રેસના કનું કલસરિયા સતત આગળ
12.11 pm : ભાવનગર ગ્રામ્યમાં ભાજપ સતત આગળ
12.14 pm : ખંભાળિયામાં આપના ઈસુદાન ગઢવી ફરી પાછળ ચાલી રહ્યા છે
12.11 pm : પોરબંદરમાં 10 વર્ષ બાદ કોંગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાની જીત નિશ્ચિત
12.09 pm: અમરેલીમાં પરેશ ધાનાણીની હાર
12.04 pm : રાજકોટના જસદણમાં ગુરૂ કુંવરજી બાવળિયા સામે શિષ્ય ભોળા ગોહેલે હાર સ્વીકારી
12.02 pm : જૂનાગઢમાં કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ જોશીએ પોતાની હાર સ્વીકારી
12.00 pm : જૂનાગઢમાં કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ જોશીએ પોતાની હાર સ્વીકારી
12.00 pm : ભાવનગર પશ્ચિમ બેઠક પર જીતુ વાઘાણી ફરી આગળ નીકળ્યા
11.59 am : દેવ ભૂમિ દ્વારકાના આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીને 4135 મતની લીડ
11.59 am : જામનગર ઉત્તર બેઠક પર રીવાબા 18 હજારથી વધુની લીડથી આગળ
11.53 am : રાજકોટના ગોંડલમાં ભાજપના ગીતાબની જીત
11.52 am : મોરબીના કાંતિ અમૃતિયા 5000 મતોથી આગળ
11.47 am : પોરબંદરના કુતિયાણામાં સમાજવાદી પાર્ટીના કાન્ધાલ જાડેજા સતત આગળ
11.43 am : ગીર સોમનાથના સૌમનાથ વિધાનસભા રાઉન્ડના અંતે ભાજપ 18,000 મતોથી આગળ
11.42 am : પોરબંદરના કોંગ્રેસ – અર્જુન મોઢવાડીયા 50992 મતો આગળ
11.41 am : રાજકોટની હાઈપ્રોફાઈલ બેઠક રાજકોટ પશ્ચિમ બેઠક પર દર્શિતા શાહે, વિજય રૂપાણીનો તોડ્યો રેકોર્ડ
11.39 am : 10માં રાઉન્ડને અંતે ભાવનગર પશ્ચિમમાં બેઠક પર જિતુ વાઘાણી 16,200 વોટથી આગળ
11.39 am : જૂનાગઢમાં કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ જોશીએ પોતાની હાર સ્વીકારી
11.33 am : બોટાદમાં આપના ઉમેદવાર ઉમેશ મકવાણા આગળ
11.32 am : રાજકોટ પશ્ચિમમાં ભાજપના દર્શિતા શાહની જીત
11.25 am : જૂનાગઢના માળાવદરમાં કોંગ્રેસના ભીખાભાઈએ હાર સ્વીકારી
11.25 am : જામનગરના ખંભાળિયામાં આપના ઉમેદવાર ઈસુદાન ગઢવી પાછળ
11.23 am : રાજકોટમાં 8 અને સુરેન્દ્રનગરમાં 5 અને ભાવનગરમાં 6, બોટાદમાં 1 દ્વારકા માં 1 , ગીર સોમનાથમાં 4, જામનગરમાં 4, જૂનાગઢમાં 4, કચ્છમાં 5, મોરબીમાં 2 બેઠકો પર ભાજપ
11.16 : જામનગરના જામજોધપુરમાં આપણા ઉમેદવાર હેમંત ખવા સતત આગળ
11.12 am : જામનગરના ખંભાળિયામાં આપના ઉમેદવાર ઈસુદાન ગઢવીને 4135 મતની લીડ
11.11 am : જૂનાગઢમના વિસાવદરમાં આપણા ઉમેદવાર આગળ
11.11 :જૂનાગઢમાં માણાવદરમાં ભાજપના જવાહર ચાવડા ફરી પાછળ
11.08 am : ગીર સોમનાથની મોટાભાગની બેઠકો પર ભાજપ આગળ
11.08 am : સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને 26 બેઠકોનું ભારે નુકસાન
11.03 am : રાજકોટના ધોરાજીમાં મહેન્દ્ર પાડલીયાની જીત નક્કી
11.02 am : રાજકોટના જેતપુરમાં જયેશ રાદડિયાની જીત નિશ્ચિત
11.02 am : રાજકોટ દક્ષિણમાં ભાજપના રમેશ ટીલાળાની જીત
10.57 am : દેવ ભૂમિ દ્વારકામાં આપના ઉમેદવાર ઇસુદાન ગઢવી 18998 મતોથી સતત આગળ
10.50 am : અમરેલીના લાઠીમાં કોંગ્રેસના વીરજી ઠુંમર 4338 મતોથી આગળ
10.47 am : અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ત્રીજા નંબર પર
10.47 am : દેવ ભૂમિ દ્વારકામાં આપના ઉમેદવાર ઇસુદાન ગઢવી સતત આગળ
10.45 am : ગીર સોમનાથમાં ભાજપના ઉમેદવાર આગળ
10.44 am : જામનગર ગ્રામ્યમાં ભાજપના રાઘવજી પટેલ આગળ
10.41 am : જામનગર ઉત્તરમાં રીવાબા 21,000 મતથી આગળ
10.41 am : રાજકોટના ગોંડલમાં ગીતાબા જાડેજા સતત આગળ
10.33 am : અમરેલીમાં ભાજપના કૌશિક વેકરિયા આગળ, જયારે પરેશ ધનાણી સતત પાછળ
10.32 am : પોરબંદરમાં ભાજપના અર્જુન મોઢવાડિયા 5 હાજર મતોથી આગળ
10.32 am : દેવ ભૂમિ દ્વારકાના ખંભાળીયામાં આપના ઇસુદાન ગઢવી સતત આગળ
10.32 am : ધારીમાં આપ અને ભાજપ વચ્ચે 20 મતોથી ટક્કર
10.30 am : ગીર સોમનાથના ઉનામાં ભાજપના ઉમેદવાર કે.સી. રાઠોડ આગળ
10.28 am : બોટાદના ગઢડામાં ભાજપના શંભુપ્રસાદ આગળ
10.28 am : કચ્છના રાપરમાં ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજા 8544 વોટથી આગળ
10.27 am : કચ્છના અબડાસામાં કોંગ્રેસના ઉમેદવાર મામદ જુંગ આગળ
10.26 am : અમરેલીના ધારીમાં ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયા આગળ
10.24 am : રાજકોટના ધોરાજીમાં ભાજપની જીત
10.21 am : રાજકોટ પૂર્વ બેઠક પર ભાજપના ઉમેદવાર ઉદય કાનગડ આગળ
10.20 am : ગીર સોમનાથના સોમનાથમાં આપના ઉમેદવાર જગમાલ વાળા આગળ
10.18 am : દેવ ભૂમિ દ્વારકામાં ખંભાળિયામાં આપના ઇસુદાન ગઢવી આગળ
10.17 am : જામનગરના જામજોધપુરમાં 43 મતોથી આપના ઉમેદવાર હેમંત ખવા આગળ
10.16 am : દ્રારકામાં ભાજપના પબુભા માણેક 2000 મતોથી આગળ
10.15 am : રાજકોટ ગ્રામ્યમાં ભાજપના ભાનુબેન 23, 000 મતોથી આગળ
10.15 am :સુરેન્દ્રનગરના લીમડીમાં ભાજપના કિરીટસિંહ રાણા આગળ
10.13 am : રાજકોટ કોંગ્રેસના અગ્રણી અને ધોરાજી ના ઉમેદવાર લલિત વસોયા નું નિવેદન; સમગ્ર સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસને નુકસાન કરી રહ્યું અને આમ આદમી પાર્ટી ભાજપની બી પાર્ટી.
10.10 am : 54માંથી 42 બેઠક પર ભાજપ, 6 બેઠક પર કોંગ્રેસ, 4 બેઠક પર આપ અને 2 બેઠક પર અન્ય
10.05 am : રાજકોટના ધોરાજીમાં કોંગ્રેસના લલિત વસોયાએ સ્વીકારી હાર
10.03 am : જૂનાગઢ ભાજપનાં સંજય કોરડિયા 15000 મતથી આગળ
10.02 am : પોરબંદરના કુતિયાણામાં સપાના કાંધલ જાડેજા 1860 મતોથી આગળ
10.02 am : કચ્છ ભરૂચમાં ભાજપના રમેશ મિસ્ત્રી 20000 મતોથી આગળ
10.01 am : પોરબંદરમાં કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા 86 વોટથી આગળ
9.59 am : ભાવનગર પશ્ચિમમાં જિતુ વાઘાણી ફરી આગળ
9.58 am : કચ્છના ભુજમાં AIMIM આગળ
9.53 am : સૌરાષ્ટ્ર- કચ્છની કુલ 54 બેઠકોમાંથી 42 બેઠકો પર ભાજપનો દબદબો
9.53 am : રાજકોટના ધોરાજીમાં કોંગ્રેસના લલિત વસોયા 4700 મતોથી પાછળ
9.52 am : રાજકોટ ગોંડલમાં ભાજપના ગીતા બા 5700 મતોથી આગળ
9.50 am : દેવ ભૂમિ દ્વારકાના ખંભાળિયામાં આપના ઇસુદાન ગઢવી આગળ
9.49 am : જામનગર ઉત્તરમાં ભાજપના રીવાબા પણ ફરી આગળ થયા
9.48 am : પોરબંદરમાં કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા આગળ
9.48 am : રાજકોટ પૂર્વમાં કોંગ્રેસના ઈન્દ્રનીલ રાજ્યગુરૂ આગળ
9.39 am : જૂનાગઢના માણવદરમાં ભાજપના જવાહર ચાવડા આગળ
9.38 am : રાજકોટ ગોંડલ બેઠકના ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજા 6200 મતોથી આગળ
9.38 am : ભાવનગર પશ્ચિમમાં ભાજપના જીતુ વાઘાણી પાછળ
9.35 am: જામનગર ઉત્તરમાં ભાજપના રીવાબા આગળ
9.34 am : મોરબીના વાંકાનેરમાં ભાજપના જિતુ સોમાણી આગળ
9.33 am : ભાવનગરના ગારિયાધારમાં આપના સુધી વાઘાણી આગળ
9.33 am : કચ્છના અબડાસામાં કોંગ્રેસના ઉમેદવાર મામદ જુંગ આગળ
9.32 am : ગીર સોમનાથના ઉનામાં આપના સેજલ ખુંટ આગળ
9.30 am : રાજકોટ ઉત્તરમાંથી ભાજપના ઉદય કાનગડ આગળ
9.30 am : રાજકોટના ગોંડલમાં ભાજપના ગીતા બા જાડેજા આગળ
9.30 am : અમરેલીમાં કોંગ્રેસના પરેશ ધાનાણી પાછળ
9.28 am : મોરબીના ટંકારામાં કોંગ્રેસના લલિત કાગથારા પાછળ
9.28 am : અમરેલીના ધારીમાં આપના કાંતિ સતારિયા આગળ
9.28 am : કચ્છના ભૂજથી ભાજપના કેશુભાઇ પટેલ આગળ
9.25 am : દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં આપના ઈસુદાન ગઢવી આગળ
9.23 am : રાજકોટના ધોરાજીમાં કોંગ્રેસના લલિત વસોયા પાછળ
9.23 am : જામનગર ઉત્તરમાં ભાજપના રીવાબા જાડેજા પાછળ
9.20 am : જૂનાગઢના માણાવદરમાં ભાજપના જવાહર ચાવડા આગળ
9.19 am : રાજકોટ દક્ષિણ પર ભાજપના રમેશ ટીલાળાં આગળ
9.18 am : જૂનાગઢમાં ભાજપના સંજય કોટડીયા આગળ
9.15 am : ભાવનગરના મહુવામાં કોંગ્રેસના કનુ કળસરિયા આગળ
9.14 am : સુરેન્દ્રનગરના ચોટીલામાં કોંગ્રેસના ઋત્વિજ મકવાણા આગળ
9.13 am : જૂનાગઢમાં કોંગ્રેસના કોંગ્રેસના ભીખાભાઇ જોશી આગળ
9.13 am : રાજકોટ પશ્ચિમમાં દર્શિતાબેન આગળ
9.13 am : મોરબીમાં ભાજપના કાંતિ અમૃતિયા આગળ
9.13 am : કચ્છની અંજાર બેઠક પર ભાજપના ત્રિકમ છાંગા આગળ
9.13 am : ભાવનગર ગ્રામ્યમાંથી પરસોત્તમ સોલંકી આગળ
9.08 am : રાજકોટના ધોરાજીમાં કોંગ્રેસના લલિત વસોયા પાછળ
9.05 am : ભાવનગર પશ્ચિમમાં જિતુ વાઘાણી પાછળ
9.04 am : સુરેન્દ્રનગર ચોટીલામાં કોંગ્રેસના ઋત્વિજ મકવાણા આગળ
9.03 am : અમરેલીના રાજુલા બેઠક પર કોંગ્રેસનાં અમરીશ ડેર આગળ
9.02 am : અમરેલીના લાઠીમાં કોંગ્રેસના વિરજી ઠુમ્મર આગળ
9.01 am : ભાવનગર ગ્રામ્યમાંથી પરસોત્તમ સોલંકી આગળ
9.00 am : કચ્છની અંજાર બેઠક પર ભાજપના ત્રિકમ છાંગા આગળ
8.57 am : રાજકોટ ગ્રામ્યમાં આપના વશરામ સાગઠીયા આગળ
8.56 am : કચ્છના રાપરમાં ભાજપના વિરેન્દ્રસિંહ આગળ
8.55 am : જામનગર ગ્રામ્યમાં ભાજપના રાઘવજી પટેલ આગળ
8.55 am : કચ્છના અબડાસામાં ભાજપના પ્રધ્યુમનસિંહ આગળ
8.54 am : રાજકોટના જસદણમાં કોંગ્રેસના ભોળાભાઇ ગોહિલ આગળ
8.53 am : પોરબંદરમાં કુતિયાણામાં અપક્ષના સપાના કાંધલ જાડેજા આગળ
8.53 am : ધોરાજીમાં કોંગ્રેસના લલિત વસોયા આગળ
8.52 am : જામનગર ગ્રામ્યમાં ભાજપના રાઘવજી પટેલ આગળ
8.52 am : જૂનાગઢના માણાવદરમાં કોંગ્રેસના અરવિંદ લાડાણી આગળ
8.50 am : ભાવનગર પશ્ચિમમાં જીતું વાઘાણી પાછળ
8.46 am : રાજકોટના ગોંડલમાં ગીતાબા જાડેજા આગળ
8.45 am : પોરબંદરમાં કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા આગળ
8.44 am : ભાવનગર પૂર્વમાં ભાજપના સેજલ પંડ્યા આગળ
8.42 am : જામનગરના જામજોધપુરમાં ભાજપના ચીમન સાપરિયા આગળ
8.34 am : અમરેલીના રાજુલામાં અમરીશ ડેર આગળ
8.34 am : અમરેલીના લાઠીમાં વિરજી ઠુંમર આગળ
8.30 am : જામનગરના ખંભાળિયામ ઈસુદાન ગઢવી આગળ
8. 30 am : અમરેલીના લાઠીમાં કોંગ્રેસના વિરજી ઠુમ્મર આગળ
8. 30 am : અમરેલીમાં કોંગ્રેસનાં પરેશ ધાનાણી આગળ
8. 30 am : રાજુલા બેઠક પર કોંગ્રેસનાં અમરીશ ડેર આગળ
8. 30 am : ભાવનગર પૂર્વમાં ભાજપના સેજલ પંડ્યા આગળ
8.25 am : જામનગર ઉત્તરમાં રીવાબા આગળ
8.17 am : રાજકોટ પશ્ચિમમાં દર્શિતાબેન આગળ
8.17 am : જૂનાગઢમાં કોંગ્રેસના ભીખાભાઇ જોશી આગળ
8.17 am : મોરબીમાં ભાજપના કાંતિ અમૃતિયા આગળ
8.12 am : કચ્છની અંજાર બેઠક પર ભાજપના ત્રિકમ છાંગા આગળ
8.12 am : ભાવનગર ગ્રામ્યમાંથી પરસોત્તમ સોલંકી આગળ ચાલી રહ્યા છે
8.12 am : પોરબંદરથી કોંગ્રેસના અર્જૂન મોઢવાડિયા આગળ
આ પણ વાંચો : LIVE UPDATE : દક્ષિણ ગુજરાતના પરિણામની અપડેટ
આ પણ વાંચો : LIVE UPDATES : મધ્ય ગુજરાતની બેઠકોનું લાઇવ પરિણામ, જાણો કોણ મારશે બાજી
આ પણ વાંચો : Live Update: ઉત્તર ગુજરાતમાં શું છે પરિણામ
કચ્છ જિલ્લો : બેઠકોના નામ : અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર
સુરેન્દ્રરનગર જિલ્લો : બેઠકોના નામ : દસાડા (SC), લીમડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા
મોરબી જિલ્લો : બેઠકોના નામ : મોરબી, ટંકારા, વાંકાનેર
રાજકોટ જિલ્લો : બેઠકોના નામ : રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્વિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી
જામનગર જિલ્લો : બેઠકોના નામ : કાલાવડ, જામનગર (ગ્રામ્ય), જામનગર (ઉત્તર), જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા,
દેવભૂમિ દ્વારકા જિલ્લો : બેઠકોના નામ : ખંભાળિયા, દ્વારકા,
પોરબંદર જિલ્લો : બેઠકોના નામ : કુતિયાણા, માણાવદર, પોરબંદર
જૂનાગઢ જિલ્લો : બેઠકોના નામ : જૂનાગઢ, વીસાવદર, કેશોદ, માંગરોળ
ગીર-સોમનાથ જિલ્લો : બેઠકોના નામ : સોમનાથ, તલાલા, કોડિનાર, ઉના
અમરેલી જિલ્લો : બેઠકોના નામ : ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા
ભાવનગર જિલ્લો : બેઠકોના નામ : મહુવા, તળાજા, ગારિયાધર, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્વિમ
બોટાદ જિલ્લો : બેઠકોના નામ : ગઢડા (SC), બોટાદ