દક્ષિણ ગુજરાતની મોટાભાગની બેઠકો પર ભાજપનું પ્રભુત્વ, 35 બેઠકોમાંથી કોંગ્રેસ અને આપ માત્ર 1-1 બેઠક જીતી શકી,
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે, ત્યારે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓ કુલ 35 બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીએ કુલ 33 બેઠકો પર જંગી લીડથી વિજય પ્રાપ્ત કર્યો છે, જ્યારે કોંગ્રેસ નવસારી જિલ્લાની એકમાત્ર વાંસદા બેઠક અને આમ આદમી પાર્ટીએ ડેડિયાપાડાની એક માત્ર બેઠક પર વિજય પ્રાપ્ત કર્યો છે. દક્ષિણ ગુજરાતની તમામ બેઠકોની વધુ વિગતો આ મુજબ છે.
દક્ષિણ ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ – 2022 |
|||
જિલ્લો | બેઠક નામ | વિજેતા ઉમેદવાર | પક્ષ |
નર્મદા | નાંદોદ | ડૉ.દર્શનાબેન વસાવા | ભારતીય જનતા પાર્ટી |
ડેડિયાપાડા | ચૈતર વસાવા | આમ આદમી પાર્ટી | |
ભરુચ | ભરૂચ | રમેશ મિસ્ત્રી | ભારતીય જનતા પાર્ટી |
વાગરા | અરુણસિંહ રાણા | ભારતીય જનતા પાર્ટી | |
જંબુસર | ડી.કે.સ્વામી | ભારતીય જનતા પાર્ટી | |
અંકલેશ્વર | ઈશ્વરસિંહ પટેલ | ભારતીય જનતા પાર્ટી | |
ઝઘડીયા | રિતેશ વસાવા | ભારતીય જનતા પાર્ટી | |
સુરત | ઓલપાડ | મુકેશ પટેલ | ભારતીય જનતા પાર્ટી |
માંગરોળ | ગણપત વસાવા | ભારતીય જનતા પાર્ટી | |
માંડવી | કુંવરજી હળપતિ | ભારતીય જનતા પાર્ટી | |
કામરેજ | પ્રફુલ્લ પાનસેરિયા | ભારતીય જનતા પાર્ટી | |
સુરત પૂર્વ | અરવિંદ રાણા | ભારતીય જનતા પાર્ટી | |
સુરત ઉતર | કાંતિભાઈ બલ્લર પટેલ | ભારતીય જનતા પાર્ટી | |
વરાછા રોડ | કિશોર કાનાણી | ભારતીય જનતા પાર્ટી | |
કરંજ | પ્રવીણ ઘોઘારી | ભારતીય જનતા પાર્ટી | |
લિંબાયત | સંગીતા પાટીલ | ભારતીય જનતા પાર્ટી | |
ઉધના | મનુભાઈ પટેલ | ભારતીય જનતા પાર્ટી | |
મજૂરા | હર્ષ સંઘવી | ભારતીય જનતા પાર્ટી | |
કતારગામ | વિનોદ મોરડિયા | ભારતીય જનતા પાર્ટી | |
સુરત પશ્ચિમ | પુર્ણેશ મોદી | ભારતીય જનતા પાર્ટી | |
ચોર્યાસી | સંદીપ દેસાઈ | ભારતીય જનતા પાર્ટી | |
બારડોલી | ઈશ્વર પરમાર | ભારતીય જનતા પાર્ટી | |
મહુવા | મોહન ઢોડીયા | ભારતીય જનતા પાર્ટી | |
તાપી | વ્યારા | મોહન કોંકણી | ભારતીય જનતા પાર્ટી |
નિઝર | ડૉ.જયરામ ગામીત | ભારતીય જનતા પાર્ટી | |
ડાંગ | ડાંગ | વિજય પટેલ | ભારતીય જનતા પાર્ટી |
નવસારી | જલાલપોર | રમેશ પટેલ | ભારતીય જનતા પાર્ટી |
નવસારી | રાકેશ દેસાઈ | ભારતીય જનતા પાર્ટી | |
ગણદેવી | નરેશ પટેલ | ભારતીય જનતા પાર્ટી | |
વાસંદા | અનંત પટેલ | ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ | |
વલસાડ | ધરમપુર | અરવિંદ પટેલ | ભારતીય જનતા પાર્ટી |
વલસાડ | ભરત પટેલ | ભારતીય જનતા પાર્ટી | |
પારડી | કનુ દેસાઈ | ભારતીય જનતા પાર્ટી | |
કપરાડા | જિતું ચૌધરી | ભારતીય જનતા પાર્ટી | |
ઉમરગામ | રમણ પાટકર | ભારતીય જનતા પાર્ટી | |
Live Update :
6.37 PM : ભરુચની બેઠક પર ભાજપ પર રમેશ મિસ્ત્રીની જીત
5.27 PM : તાપી જિલ્લાની નિઝર બેઠક પર ભાજપના ડો.જયરામ ગામીતની જીત
5.06 PM : તાપી જિલ્લાની વ્યારા બેઠક પર ભાજપના મોહન કોકણીની જીત
5.00 PM : નર્મદાની નાંદોદ બેઠક ભાજપના ડો. દર્શનાબેન વસાવાની જીત
4.32 PM : ભરુચની ઝઘડિયા બેઠક પર ભાજપની રિતેશ વસાવાની જીત
4.29 PM : નર્મદાની ડેડિયાપાડા બેઠક પર આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાની જીત
3.47 PM : ડેડિયાપાડા બેઠક પર આપના ચૈતર વસાવા આગળ
નર્મદા બેઠક પર ભાજપના દર્શના વસાવા આગળ
3.41 PM : ભરુચ બેઠક પર અને ઝઘડીયા બેઠક પર ભાજપના ઉમેદવારો આગળ
ભરુચની અંકલેશ્વર બેઠક પર ભાજપના ઈશ્વરસિંહ પટેલની જીત
ભરુચની વાગરા બેઠક પર ભાજપના અરુણસિંહ રાણાની જીત
ભરુચની જંબુસર બેઠક પર ભાજપના ડી.કે.સ્વામીની જીત
તાપી જિલ્લાની બંને બેઠક વ્યારા પર ભાજપના મોહન કોકણી અને નિઝર પર ડો. જયરામ ગામીત આગળ
3.35 PM : ડાંગ વિધાનસભા બેઠક પર ભાજપમાં વિજય પટેલની જીત
3.33 PM : નવસારી બેઠક પર ભાજપના રાકેશ દેસાઈની જીત
નવસારીની ગણદેવી બેઠક પર ભાજપના નરેશ પટેલની જીત
નવસારીની જલાલપોરમાં ભાજપના આર.સી પટેલની જીત
3.13 PM : નવસારીના વાંસદામાં કોંગ્રેસના અનંત પટેલની જીત
2.18 PM : સુરતની તમામ 16 બેઠકો પર ભાજપની જીત
ગુજરાતમાં લહેરાયો ભગવો, PM મોદીની ભૂપેન્દ્ર-નરેન્દ્ર વાળી વાત સાચી પડી!
સુરતની ઓલપાડ બેઠક પર ભાજપના મુકેશ પટેલની જીત
સુરતની માંગરોળ બેઠક પર ભાજપના ગણપત વસાવાની જીત
સુરતની માંડવી બેઠક પર કુંવરજી હળપતિની જીત
કામરેજ બેઠક પર પ્રફુલ્લ પાનસેરિયાની જીત
સુરત ઉત્તર પર કાંતિભાઈ પટેલની જીત
કરંજ બેઠક પર પ્રવીણ ઘોઘારીની જીત
ઉધના બેઠક પર મનુભાઈ પટેલની જીત
ભાજપની ભવ્ય જીતની કમલમમાં શાનદાર ઉજવણી, ઐતિહાસિક જીત પર પટેલ-પાટીલે એકબીજાના મોઢા મીઠા કર્યા
સુરતની ચોર્યાસી બેઠક પર સંદીપ દેસાઈની જીત
બારડોલી બેઠક પર ભાજપના ઈશ્વર પરમારની જીત
સુરતની મહુવા બેઠક પર ભાજપના મોહન ઢોડિયાની જીત
મજૂરા બેઠક પર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની જીત
2.05 PM : સુરત પશ્ચિમ પર ભાજપના પૂર્ણેશ મોદીની જીત
1.48 PM : સુરત પૂર્વ પર ભાજપના અરવિંદ રાણાની જીત
સુરતની કતારગામ બેઠક પર ભાજપના વિનુ મોરડિયાની જીત
સુરતના વરાછા બેઠક પર ભાજપના કિશોર કાનાણીની જીત
સુરત પૂર્વ બેઠક પર કોંગ્રેસના અસલમ સાયકલવાલાની હાર
નવસારીની ગણદેવી બેઠક પર ભાજપના નરેશ પટેલની જીત
1.26 PM : વલસાડની તમામ બેઠકો પર ભગવો લહેરાયો
વલસાડની ધરમપુર બેઠક પર ભાજપના અરવિંદ પટેલની જીત
વલસાડના ભાજપના ઉમેદવાર ભરત પટેલની જીત
પીએમ મોદીને અપશબ્દો બોલવા બદલ જનતાએ આપ-કોંગ્રેસને જડબાતોડ જવાબ આપ્યો : વિજય રૂપાણી
વલસાડની પારડી બેઠક પર ભાજપના કનુ દેસાઈની જીત
વલસાડની ઉમરગામ બેઠક પર ભાજપના રમણ પાટકરની જીત
1.22 PM : વલસાડના કપરાડામાં ભાજપના જીતુ ચૌધરીની જીત
1.12 PM : સુરતના વરાછા બેઠક પર ભાજપના કિશોર કાનાણીની જીત
1.10 PM : સુરતની કતારગામ બેઠક પર ભાજપના વિનુ મોરડિયાની જીત
કતારગામ પર આપના ગોપાલ ઈટાલિયાની કારમી હાર
1.02 PM : ભરુચની જંબુસર બેઠક પર ભાજપના ડી.કે.સ્વામીની જીત
સુરતની ઓલપાડ બેઠક પર ભાજપના મુકેશ પટેલની જીત
સુરતની માંગરોળ બેઠક પર ભાજપના ગણપત વસાવાની જીત
12.53 PM : સુરતની વરાછા બેઠક પર આપના ઉમેદવાર અલ્પેશ કથીરિયાની હાર
12.43 PM : સુરત પૂર્વ બેઠક પર કોંગ્રેસના અસલમ સાયકલવાલાને પાછળ છોડી ભાજપના અરવિંદ રાણા આગળ
12.32 PM : સુરતના મજૂરામાં ભાજપના હર્ષ સંઘવીની જીત થતા સંઘવીએ નિવેદન આપ્યું હતું કે,’સુરતમાં કેસરિયો લહેરાયો છે, જે વિપક્ષી દળોએ ગુજરાતને બદનામ કર્યું હતું, તે તમામની આજે હાર થઈ છે. હર્ષ સંઘવી 1,15,422 મતોની અભૂતપુર્વ લીડથી વિજયી થયા છે. આ સિવાય અન્ય તમામ 3 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થયાનો અદ્વિતીય બનાવ મજૂરા વિધાનસભામાં નોંધાયો છે.
12.11 PM : ડેડીયાપાડા બેઠક પરથી 10 રાઉન્ડના અંતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા 20,625 મતથી આગળ
12.06 PM : ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની જીત
12.03 PM : હર્ષ સંઘવી મજૂરા બેઠક પર આગળ
11.55 AM : સુરતની મહુવા બેઠક પર ભાજપના મોહન ઢોડિયાની જીત
11.39 AM : ડેડિયાપાડામાં આપના ચૈતર વસાવા 14, 000 મતોથી આગળ
11.28 AM : કતારગામ બેઠકના ગોપાલ ઈટાલિયાને મળ્યા માત્ર 25 હજાર મત
11.23 AM : હર્ષ સંઘવી મજુરા બેઠક પરથી 41000થી વધુ મતોથી આગળ
11.20 AM : વલસાડના ભાજપના ઉમેદવાર ભરત પટેલની જીત
11.10 AM : નવસારીની જલાલપોર વિધાનસભાના ભાજપના રમેશ પટેલની 68329 હજાર લીડથી જીત
11.05 AM : સુરતની લિંબાયત બેઠક પર સંગીતા પાટીલ 5500 મતોથી આગળ
સુરતની માંગરોળ બેઠક પર ગણપત વસાવા આગળ
10.59 AM : જલાલપોરમાં ભાજપના આર.સી પટેલની જીત
ગુજરાતમાં ભાજપ અત્યાર સુધીની સૌથી મોટી જીત તરફ, કોંગ્રેસનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
10.42 AM : મજુરાઃ હર્ષ સંઘવી 29 હજાર વોટથી આગળ
સુરતના લિંબાયતમાં આપના ઉમેદવાર પંકજ તાયડે આગળ
10.41 AM : વલસાડ બેઠક પર ભાજપના ભરત પટેલ આગળ
10.34 AM : સુરતની લિંબાયત બેઠક પર આપના પંકજ તાયડે 400 મતોથી આગળ
લિંબાયત બેઠક પર ભાજપના સંગીતા પાટીલ પાછળ
10.32 AM : વાંસદામાં કોંગ્રેસના અનંત પટેલ 10,000 મતોથી આગળ
10.28 AM : સુરતની કતારગામ બેઠક પર આપના ગોપાલ ઈટાલિયા પાછળ
ચૂંટણી પરિણામોના દિવસે ફ્લેટ ઓપન માર્કેટ, પરિણામો આવતા જ રોકાણકારોના ખિસ્સા ભરાશે
કતારગામ પર ભાજપના વિનુ મોરડિયા પાછળ
10.25 AM : વાંસદામાં કોંગ્રેસના અનંત પટેલ આગળ
તાપીમાં નિઝરમાં ભાજપના જયરામ ગાવિત આગળ
10.22 AM : ભરુચની જંબુસર બેઠકના ભાજપના ડી.કે.સ્વામી આગળ
10.18 AM : સુરતની વરાછા બેઠક ભાજપના કુમાર કાનાણી આગળ
વરાછા બેઠક પર આમ આદમી પાર્ટીના અલ્પેશ કથીરિયા પાછળ
10.15 AM : મજૂરાથી ભાજપના હર્ષ સંઘવી 20,000 મતોથી આગળ
How’s the JOSH Gujarat?
— Harsh Sanghavi (@sanghaviharsh) December 8, 2022
કતારગામમાં AAPના ગોપાલ ઇટાલિયા પાછળ
ડેડિયાપાડામાં આપના ચૈતર વસાવા આગળ
10.02 AM : ડેડિયાપાડામાં આપના ચૈતર વસાવા આગળ
વ્યારામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર બિપિન ચૌધરી આગળ
વાંસદામાં કોંગ્રેસના અનંત પટેલ આગળ
9.56 AM : સુરતની વરાછા બેઠક પર આમ આદમી પાર્ટીના અલ્પેશ કથીરિયા આગળ
વરાછા બેઠક પર ભાજપના કુમાર કાનાણી પાછળ
9.50 AM : સુરતની કરંજ બેઠક પર આપના મનોજ સોરઠિયા પાછળ
કરંજ બેઠક પર ભાજપના પ્રવીણ ઘોઘારી આગળ
9.39 AM : સુરતમાં મતગણતરી ખોરવાઈ છે, સુરતની વરાછા બેઠક પર મતગણતરીની વ્યવસ્થા ખોરવાઈ હોવાનું સામે આવ્યું છે.
9.33 AM : ઓલપાડમાં ભાજપના મુકેશ આગળ
9.29 AM : ડાંગમાં કોંગ્રેસના મુકેશ પટેલ આગળ
ડેડિયાપાડામાં AAPના ચૈતર વસાવા આગળ
વાંસદામાંથી કોંગ્રેસના અનંત પટેલ આગળ
9.26 AM : સુરત પૂર્વ બેઠક પર અસલમ સાયકલવાલા આગળ
9.22 AM : પ્રથમ રાઉન્ડના અંતે હર્ષ સંઘવી 6 હજાર મતોથી આગળ
9.20 AM : સુરતના વરાછામાં આપના અલ્પેશ કથરિયા પાછળ
સુરતના વરાછામાં ભાજપના કુમાર કાનાણી આગળ
9.10 AM : ભરૂચના ભાજપના ઉમેદવાર રમેશ મિસ્ત્રી આગળ
વલસાડની પારડી બેઠક પરથી ભાજપના કનુ દેસાઇ આગળ
સુરત ઉત્તર બેઠક પરથી કાંતિ બલ્લર આગળ
સુરતના માંગરોળમાં ભાજપમાંથી ગણપત વસાવા આગળ
નવસારી ગણદેવીના નરેશ પટેલ આગળ
સુરતના કતારગામથી ગોપાલ ઇટાલિયા આગળ
સુરતના મજૂરામાં ભાજપના હર્ષ સંઘવી આગળ
નવસારીના વાંસદામાં કોંગ્રેસના અનંત પટેલ આગળ
સુરત પશ્ચિમ બેઠક પર ભાજપના પુર્ણેશ મોદી આગળ
સુરતના ઉધનામાં મનુ પટેલ આગળ ચાલી રહ્યા છે
9.00 AM : સુરતની વરાછા બેઠક પર આપના અલ્પેશ કથીરિયા આગળ
સુરતના કતારગામથી આમ આદમીના ગોપાલ ઇટાલિયા આગળ
સુરતના ચોર્યાસી બેઠક પર ભાજપના સંદીપ દેસાઈ આગળ
નવસારી ગણદેવીના નરેશ પટેલ આગળ
8.56 AM : સુરતના માંગરોળના ગણપત વસાવા 3000 મતોથી આગળ
8.53 AM : તાપીના નિઝરમાં ભાજપ આગળ
8. 43 AM : દક્ષિણ ગુજરાતની 20 બેઠકો પર ભાજપ આગળ, 3 બેઠકો પર કોંગ્રેસ આગળ અને 1 બેઠક પર આપ આગળ
8.35 AM : સુરતની કતારગામ બેઠક પર વિનુ મોરડિયા આગળ
8.30 AM : સુરત પશ્ચિમ બેઠક પર ભાજપના પુર્ણેશ મોદી આગળ
સુરતના ઉધનામાં મનુ પટેલ આગળ ચાલી રહ્યા %9