ગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે ભાજપના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

Text To Speech

નવી દિલ્હી, 14 એપ્રિલ : લોકસભાની ચૂંટણીનો જંગ હવે નજીક આવી રહ્યો છે. જેની સાથે જ તમામ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર કરવાની કામગીરી પણ પૂર્ણ કરી છે. આ વચ્ચે ભાજપે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી અને 5 વિધાનસભાની પેટાચૂંટણી માટેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત 40 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યા છે.

જુઓ કોણ છે સ્ટાર પ્રચારક

Back to top button