એજ્યુકેશનટ્રેન્ડિંગયુટિલીટી

લિન્ક્ડઈને તેના સૌથી પોપ્યુલર 20 અભ્યાસક્રમને ફ્રી કરી દીધા !

Text To Speech

પ્રોફેશનલ ગ્રોથ માટે લોકો લિન્ક્ડઈન પર એકાઉન્ટ ખોલાવતા હોય છે. લિન્ક્ડઈન એ આખા જગતમાં નોકરી શોધવા માટેનું સૌથી પોપ્યુલર પ્લેટફોર્મ છે.

નોકરી શોધવા ઉપરાંત ઉમેદવારોની વિવિધ સ્કીલ વિકસે એ માટે પણ લિન્ક્ડઈન દ્વારા તાલીમ આપવામાં આવે છે. જોકે લિન્ક્ડઈનની આવી ઘણી તાલીમ પેઈડ હોય છે એટલે કે ફ્રી એકાઉન્ટમાં તાલીમ ખાસ લાભ મળતો નથી. પરંતુ હવે લિન્ક્ડઈને પોતાના સૌથી પોપ્લુયર એવા 20 કોર્સ તદ્દન ફ્રી કરી દીધા છે.

લિન્ક્ડઈ- humdekhengenews

આ રહ્યા કોર્સ

  • ઈન્ટરપર્સનલ કમ્યુનિકેશન
  • પ્રોજેક્ટ મેનેજમેન્ટ ફાઉન્ડેશન
  • એસેન્શિયલ ઓફ ટિમ કોલોબરેશન
  • અન્કોસિયસ બાયસ
  • કમ્યુનિકેશન વીથ કોન્ફિડન્સ
  • સ્પીકિંગ ઈફેક્ટિવલી
  • સ્ટ્રેટેજીક થિંકિંગ
  • ડેવલપિંગ યોર ઈમોશનલ ઈન્ટેલિજન્સ
  • ડિજિટલ માર્કેટિંગ

આવા વિવિધ પ્રકારના અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે. લિન્કડ્ઈન પર એકાઉન્ટ હોય તો આ કોર્સિસનો લાભ લઈ શકાય છે.

આ પણ વાંચો: વોટ્સઅપમાં છેતરપીંડીની આ છે નવી રીત…

Back to top button