બોયફ્રેન્ડ સાથે વેલેન્ટાઈન મનાવશે ક્રિતી, વહેલી સવારે એરપોર્ટ પર સ્પોટ થઈ


મુંબઈ, 14 ફેબ્રુઆરી 2025 : ક્રિતી સેનન પોતાના બોયફ્રેન્ડ કબીર બાહિયા સાથે વેલેન્ટાઈન ડે મનાવવા માટે ચાર્ટર્ડ ફલાઈટમાં વહેલી સવારે રવાના થઈ તે સ્પોટ થઇ છે. તે મુંબઇના કાલીનાના એક ખાનગી એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેનમાં બોર્ડિંગ માટે 12 ફેબ્રુઆરીએ વહેલી સવારે પહોંચી હતી. બંનેએ બ્લેક રંગના વસ્ત્રોમાં ટ્વિનિંગ કરેલું જોવા મળ્યું હતું.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
જોકે, વેલેન્ટાઇન ડે આવ્યો છતાં પણ હજુ સુધી તેમણે પોતાનાં ડેટિંગ વિશે કોઈ પણ જાતની સત્તાવાર ઘોષણા કરી નથી. આ લવબર્ડઝની કેટલીક તસવીરો વાયરલ થયા બાદ હવે ચાહકો એમ ઈચ્છી રહ્યા છે કે બંને ટૂંક સમયમાં પ્રભુતાના પગલા માંડે.
ક્રિતી અને કબીર છેલ્લા કેટલાય સમયથી સાથે સ્પોટ થઈ રહ્યાં છે. શુક્રવારની રાતે પણ તેઓ ડિનર માટે મુંબઇમાં પબ્લિકમાં જોવા મળ્યા હતા. બન્ને જણાએક જ કારમાંથી સવાર હતા. અને હવે તો નવાં વર્ષની રજાઓ માણવા માટે પણ તેઓ સાથે પહોંચ્યાં હતાં.
આ પણ વાંચો : વુમન્સ પ્રીમિયર લીગ 2025 આજથી શરૂ, RCB અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે પ્રથમ મેચ
યુનિફોર્મ સિવિલ કોડની પહેલ હવે ગુજરાતમાં વેગ પકડી, દિલ્હીમાં ચર્ચાઓ અને બેઠકોનો દોર શરૂ થયો
અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસને સરયૂ ઘાટ પર અપાઈ જળ સમાધિ
EPFO મેમ્બર્સ માટે ખુશખબર આવી: PFના વ્યાજદરોમાં થઈ શકે છે વધારો, થશે મોટી બચત