અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રકૃષિખેતીગુજરાતટ્રેન્ડિંગનવરાત્રિ 2023વિશેષવીડિયો સ્ટોરી
નવરાત્રિના ચોથા નોરતે ક્યાં માતાજીની કેમ પૂજા અર્ચના કરવામાં આવે છે, જાણો
આજે 18 ઓક્ટોબર, 2023, બુઘવારે ચોથું નોરતુ છે. આજના દિવસે દુર્ગા માતાના કુષ્માંડા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. દેવીના કુષ્માંડા સ્વરૂપના દર્શન અને પુજનથી રોગ-શોકનું હરણ થાય છે.માતા કુષ્માંડા અષ્ટભૂજા ધરાવે છે. તેમના સાત હાથોમાં ક્રમશ: કમંડળ, ધનુષ, બાણ, કમળ પુષ્પ, અમૃતપૂર્ણ કળશ. ચક્ર અને ગદા છે.
આવો જાણીએ કે આજના દિવસે માને પ્રસન્ન કરવા શું કરવું જોઈએ
આ પણ વાંચો :આજે ચોથા નોરતે કરો મા કુષ્માંડાનું પૂજન, જાણો શુભ મુહુર્ત અને મંત્રો