ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કામાં અત્યાર સુધીમાં કયા દિગ્ગજ નેતાઓએ મતદાન કર્યું છે, જાણો એક ક્લિકમાં
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ગુજરાતમાં મતદાન માટે મતદાન મથક પર લાંબી કતારો જોવા મળી રહી છે. ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાન માટે મોટા દિગ્ગજ નેતાઓ પણ ધીમે ધીમે પહોંચી રહ્યા છે. પ્રથમ તબક્કાના મતદાનમાં તમામની નજર ઇસુદાન ગઢવી, પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, કાંતિલાલ અમૃતિયા, રીવાબા જાડેજા અને ગોપાલ ઇટાલિયા પર છે, કારણ કે પ્રથમ તબક્કામાં માત્ર તેમની જ કસોટી થશે. અત્યાર સુધી ઘણા દિગ્ગજ નેતાઓએ પ્રથમ તબક્કા માટે મતદાન કર્યું છે. ચાલો જાણીએ અત્યાર સુધી કોને અને ક્યાંથી વોટ આપ્યો છે.
મંત્રી પૂર્ણેશ મોદીએ મતદાન કર્યું
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન, ગુજરાતના મંત્રી પૂર્ણેશ મોદીએ પ્રથમ તબક્કામાં સુરતના એક મતદાન મથક પર પોતાનો મત આપ્યો.
Gujarat minister Purnesh Modi casts his vote at a polling booth in Surat in the first phase of #GujaratAssemblyPolls pic.twitter.com/UmMuUwdFcT
— ANI (@ANI) December 1, 2022
રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ મતદાન કર્યું
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન ચાલી રહ્યું છે. રાજકોટમાં ભાજપના ઉમેદવાર અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ મતદાન કર્યું છે. રિવાબા જાડેજા જામનગર ઉત્તરમાંથી ચૂંટણી લડી રહ્યા છે. મત આપ્યા બાદ રીવાબાએ કહ્યું- રાજકારણમાં આવું પહેલીવાર નથી થઈ રહ્યું કે એક જ પરિવારના લોકો અલગ-અલગ પક્ષો સાથે જોડાયેલા હોય. મને જામનગરની જનતા પર વિશ્વાસ છે, અમે સર્વાંગી વિકાસ પર ધ્યાન આપીશું અને આ વખતે પણ ભાજપ સારા માર્જિનથી જીતો.
#GujaratAssemblyPolls | BJP's Rivaba Jadeja casts her vote in Rajkot. She is contesting from Jamnagar North. pic.twitter.com/4tynZjYnwe
— ANI (@ANI) December 1, 2022
ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે મતદાન કર્યું.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ગુરુવારે સવારે 8 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન, ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે સુરતમાં પોતાનો મત આપ્યો છે.
Gujarat BJP chief CR Paatil casts his vote for the first phase of #GujaratElections at a polling station in Surat. pic.twitter.com/4ZcRGRtQOn
— ANI (@ANI) December 1, 2022
વિજય રૂપાણીએ રાજકોટમાં મતદાન કર્યું હતું
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા વિજય રૂપાણીએ રાજકોટમાં મતદાન કર્યું છે. આ પહેલા તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન કરવા લોકોને અપીલ પણ કરી હતી.
Former Gujarat CM Vijay Rupani and his wife Anjali Rupani cast their votes at a polling station in Rajkot, in the first phase of #GujaratAssemblyPolls pic.twitter.com/Kvain9rjCU
— ANI (@ANI) December 1, 2022
હર્ષ સંઘવીએ મતદાન કર્યું
#GujaratElections2022 | Gujarat Home minister Harsh Sanghavi cast his vote in Surat. pic.twitter.com/68aopJsc85
— ANI (@ANI) December 1, 2022
રાજવી પરિવારે મતદાન કર્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં રાજકોટના તત્કાલિન રાજવી પરિવારના સભ્યો માંધાતા સિંહ જાડેજા ઠાકોર અને કાદમ્બરી દેવીએ મતદાન કર્યું હતું.
Gujarat | Mandhatasinh Jadej Thakor Saheb and Kadambari Devi – members of the erstwhile royal family in Rajkot cast their votes today in the first phase of #GujaratElection2022
They arrived at the polling station in a vintage car. pic.twitter.com/o2XRv60zCr
— ANI (@ANI) December 1, 2022
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે મતદાન કર્યું
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ ભુજમાં મતદાન મથક પર પોતાનો મત આપ્યો. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે સવારે 8 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે.
Gujarat Assembly Speaker Nimaben Acharya casts her vote for the first phase of #GujaratElections2022, at a polling station in Bhuj. pic.twitter.com/wpGttVvshR
— ANI (@ANI) December 1, 2022
મનસુખ માંડવિયાએ પરિવાર સાથે મતદાન કર્યું હતું
મનસુખ માંડવિયાએ તેમના પરિવાર સાથે ગુજરાતમાં મતદાન કર્યું છે. નવસારી અને મોરબીમાં પાંચ ટકા મતદાન થયું હતું.
Union Health Minister and BJP leader Mansukh Mandaviya casts his vote for the first phase of #GujaratElections2022, in Hanol, Bhavnagar pic.twitter.com/RsIkgxvk2j
— ANI (@ANI) December 1, 2022
પરશોત્તમભાઈ રૂપાલાએ કર્યું મતદાન
#GujaratElections2022 | BJP leader & Union minister Parshottam Rupala votes in Amreli. pic.twitter.com/n4CXly3JC1
— ANI (@ANI) December 1, 2022
કથાકાર મોરારીબાપુએ મતદાન કર્યું
આ દરમિયાન ભાવનગરના મહુવા તાલુકાના તલગાજરડા ખાતે કથાકાર મોરારીબાપુએ મતદાન કર્યું હતું. જે બાદ તેમણે લોકશાહીના મહાપર્વ પર તમામ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી જણાવ્યું, લોકતંત્રને મજબૂત કરવા માટે મતદાન ફરજિયાત કરવું જોઈએ.
જય સીયારામ, લોકશાહીના આ ચૂંટણીપર્વમાં આપ સૌ મતદાન આવશ્યક કરશો.#GujaratElections2022 #Moraribapu #Vote2022 pic.twitter.com/vjfUr4S5cY
— Vatsal Dixit (@Vatsal_Dixit9) December 1, 2022
કોગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ મતદાન કર્યું હતું
#GujaratElections2022 | Congress's Arjun Modhwadia cast his vote in Porbandar. pic.twitter.com/cW4a2M1Zrx
— ANI (@ANI) December 1, 2022
મત આપ્યા બાદ શું કહ્યું ધાનાણીએ
પરેશ ધાનાણીએ મત આપ્યા બાદ કહ્યું, ભાજપ સરકારની નિષ્ફળતાને કારણે ગુજરાતમાં મોંઘવારી અને બેરોજગારી વધી છે. ગેસ અને ઈંધણના ભાવ આસમાને પહોંચ્યા છે, શિક્ષણનું ખાનગીકરણ થયું છે. સત્તાનું પરિવર્તન થશે અને કોંગ્રેસ આવશે.
Gujarat polls: Congress MLA carries 'gas cylinder' on his bicycle to cast vote
Read @ANI Story |https://t.co/IlXDOaQtAp #GujaratAssemblyPolls #GujaratElections #Congress #GujaratElections2022 pic.twitter.com/s8ZDfIGCJv
— ANI Digital (@ani_digital) December 1, 2022
અલ્પેશ કથિરીયાએ કર્યું મતદાન
Gujarat | AAP candidate Alpesh Kathiriya casts his vote in the first phase of #GujaratAssemblyPolls, at a polling station in Surat. pic.twitter.com/KwUplgVdTb
— ANI (@ANI) December 1, 2022
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરીને દિગ્ગજોએ લોકશાહીના અવસરમાં ભાગ લીધો હતો.
આ પણ વાંચો : મતદાનના પ્રથમ ત્રણ કલાકની ચૂંટણી પંચે આપી સંપૂર્ણ માહિતી