ગુજરાતમાં રક્ષાબંધનના દિવસે જાણો શું છે વરસાદની આગાહી
- રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી છે
- નવો રાઉન્ડ ફરીથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ લઈને આવશે
- 21 ઓગસ્ટે નવસારી, વલસાડમાં યલો એલર્ટ છે
ગુજરાતમાં રક્ષાબંધનના દિવસે જાણો વરસાદની આગાહી શું છે. જેમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 21 ઓગસ્ટથી ભારે વરસાદ આવશે. આવતીકાલથી રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી છે. દ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ આવશે. તેમજ 21 ઓગસ્ટે નવસારી, વલસાડમાં યલો એલર્ટ છે.
આ રાઉન્ડ ફરીથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ લઈને આવશે
હવામાન વિભાગે જણાવ્યુ કે, 21 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે. આ રાઉન્ડ ફરીથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ લઈને આવશે. 21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો રહેશે. અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે. હવામાનના નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડવાનો છે.
રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી છે
રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી છે. જેમાં રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નહીં. તેમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે. આવતીકાલથી રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી છે. દ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી છે. 21 ઓગસ્ટથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. 21 ઓગસ્ટે નવસારી, વલસાડમાં યલો એલર્ટ છે. તેમજ દમણ, દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ છે. રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી છે. તેમજ રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે. આવતીકાલથી રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી છે. 21 ઓગસ્ટથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. 21 ઓગસ્ટ નવસારી,વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો રહેશે.