ગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગયુટિલીટીવિશેષવીડિયો સ્ટોરી

આ વીડિયો દ્વારા જાણો અને સમજો 18મી લોકસભાનાં પરિણામોની સંપૂર્ણ સ્થિતિ

Text To Speech

નવી દિલ્હી, 6 જૂનઃ 2024ની 18મી લોકસભાનાં પરિણામ ચોથી જૂનને મંગળવારે સવારે જાહેર થવાના શરૂ થયા હતા. જોકે, બે દિવસ પછી પણ પરિણામોનું સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થયું નથી. તેના વિવિધ કારણ એ છે કે, કોઇક જગ્યાએ ફેર ગણતરીની માગણી થઈ હોય અથવા કોઈ જગ્યાએ અન્ય કોઈ ટેકનિકલ કારણસર પરિણામ જાહેર ન થયું હોય એ હજુ ધીમે ધીમે જાહેર થઈ રહ્યાં છે. આમછતાં, મોટાભાગનાં પરિણામ તો જાહેર થઈ ગયા છે. આ પરિણામો ભારતના ચૂંટણીપંચની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. જોકે, વિવિધ સમાચાર એજન્સી અને સમાચાર ચૅનલ પોતપોતાનાં સૂત્રો મારફત હજુ પણ પરિણામોના આંકડા પોતપોતાની રીતે આપે છે.

આ સ્થિતિમાં PTI સમાચાર સંસ્થાએ તેની પાસે ઉપલબ્ધ ચૂંટણીપંચની માહિતીને આધારે એક ગ્રાફિકલ વીડિયો તૈયાર કર્યો છે જે સમજવામાં અનેક લોકોને સરળતા રહેશે.

અહીં જૂઓ એ વીડિયોઃ

Back to top button