કિરણ રિજિજૂ ઉદીત નારાયણ ના ફેન : ટ્વીટર પર વિડીયો શેર કરીને બોલ્યા,”તેમના ગીતોને નહીં ભૂલી શકતા”


જો તમે 80 કે 90 ના દાયકાના બાળકો છો તો તમે તે જાદુ જોયો હશે જે ઉદીત નારાયણ તેના સંગીતના માધ્યમથી દર્શાવતા. દેશભક્તિ ના ગીતો થી લઈને રોમેન્ટિક ગીતો ગાયા તેને સહજતાથી નિભાવ્યા અને દેશને તેના મધુર અવાજથી પ્રભાવિત કર્યો. હવે તો કાનૂન અને ન્યાય મંત્રી કિરણ રિજિજૂ ને પણ તેના ફેન્સની લાંબી સૂચિમાં જોડી શકાય છે. સોશિયલ મીડિયા પર કિરણ રિજિજૂ એ ઉદીત નારાયણ નું ‘એસા દેશ હે મેરા’ ગાતા હોય તેવો વિડીયો શેર કર્યો છે જે ઘણો વાયરલ થયો છે.

આ વિડીયો ટ્વીટર પર શેર કરવામાં આવ્યો જે 31 સેકન્ડની ક્લિપમાં ઉદીત નારાયણ ની 2004 ની ફિલ્મ વીર જારા નું એસા દેશ હે મેરા ગાતા જોવા મળ્યા છે જેમાં શાહરુખ ખાન અને પ્રીતિ ઝિન્ટા પર આ ગીત ફિલ્મમાં વાયુ હતું. રૂમમાં હાજર દરેક લોકો તેને ધ્યાનથી સાંભળી રહ્યા છે કારણ કે તે મધુર રીતે ગાતા હતા. રિજિજૂ એ કોમેન્ટમાં લખ્યું ,”ક્યા બાત હૈ ઉદિત જી આપને કમાલ કર દિયા”.
આ ક્લિપ શેર કરતાં લખ્યું,”એક પૂરી પીઢી ઉનકે રોમેન્ટિક મધુર ગીતો ઓર અનોખી જાદુઈ આવાજ કે સાથ બડી હુઈ હૈ નારાયણ જી ને એક શિષ્ટાચાર મુલાકાત કી” આ વિડીયો 1 લાખ થી પણ વધારે વ્યુઝ સાથે વાયરલ થયો. એક યુસરે લખ્યું,”બહુત સુંદર” બીજા એક અન્ય યુઝરે લખ્યું,”બહુત બઢિયા આવાઝ”
One Whole Generation grew up with his romantically melodious songs & uniquely magical voice.
Udit Narayan ji made a courtesy call pic.twitter.com/tCMKQXN3oW
— Kiren Rijiju (@KirenRijiju) August 11, 2022
રિજિજૂએ ટ્વીટર પર ઉદીત નારાયણ સાથેની તસવીરો પણ શેર કરી અને કેપ્શન માં લખ્યું,”ઉદિત નારાયણ જી સે મિલકર અચ્છા લગા પાપા કહેતે હૈ બડા નામ, એ મેરે હમસફર, કોઈ મિલ ગયા, પહેલા નશા, ભોલિસી સુરત, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, કહોના પ્યાર હે, મેં નિકલા ગડ્ડી લેકે, દિલને યે કહા હે દિલ સે, જેસે ઉનકે અવિસ્મરણીય ગીતોકો નહીં ભૂલા જા શકતા.”