દિવંગત અભિનેત્રીની કઝીને બ્લેક આઉટફિટમાં આપ્યો કિલર પોઝ, ખભા પરથી બ્લેઝર ઉતારીને લાગી એકદમ ગ્લેમરસ


સુંદર અભિનેત્રી કાઈનાત અરોરાએ પંજાબી ફિલ્મો બાદ બોલીવુડમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે. કાઈનાત સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. જ્યાં તાજેતરમાં તેનો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો હતો. ચાહકોને પણ આ તસવીરો ખૂબ પસંદ આવી રહી છે.
બહુ ઓછા લોકો જાણે છે કે કાઈનત અરોરા દિવંગત બોલિવૂડ અભિનેત્રી દિવ્યા ભારતીની કઝીન છે. તેથી જ તેના નૈન-નક્ષ પણ દિવ્યા જેવા જ છે.
તાજેતરમાં કાઈનાતે પોતાની બોલ્ડ તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. જેમાં તે બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે.
આ ડ્રેસ સાથે કાઈનાતે બ્લેઝર પણ પહેર્યું છે, જેને તે ખભા પરથી નીચે ઉતારીને કિલર પોઝ આપી રહી છે.
તો આ પહેલા કાઈનાત આ પ્લોરલ વનપીસમાં જોવા મળી હતી. ચાહકોને પણ તેનો આ લુક ઘણો પસંદ આવ્યો.
તમને જણાવી દઈએ કે તમિલ, મલયાલમ અને પંજાબી ફિલ્મો સિવાય કાઈનાતે અરોરા બોલિવૂડ ફિલ્મોમાં પણ જોવા મળી છે.
વાંચોઃ આ હોટ એક્ટ્રેસ બની ચુકી છે Oops Momentનો શિકાર, જાણો કઈ કઈ અભિનેત્રી છે આ યાદીમાં