બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરની પુત્રી સમાયરા આજે તેનો 18મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. સમાયરા સુંદરતાના મામલે કરિશ્મા અને કરીનાને પણ ટક્કર આપે છે.
બોલિવુડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર પોતાની જોરદાર એક્ટિંગની સાથે સાથે પોતાની સુંદરતા માટે પણ ખૂબ જ ફેમસ છે. કરિશ્માની સાથે સાથે તેની દીકરી સમાયરા પણ સુંદરતાના મામલામાં બોલિવુડ હિરોઈનોને ટક્કર આપે છે.

સમાયરાની બોલ્ડ ફોટો સોશિયલ મીડિયા પર જોવા મળે છે. કરિશ્માના પુત્રીની ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. સમાયરાની એક ઝલક મેળવવા માટે ફેન્સ હંમેશા ઉત્સુક હોય છે.
સમાયરા કપૂરનો જન્મ 11 માર્ચ 2005ના રોજ મુંબઈમાં થયો હતો. માત્ર 11 વર્ષની ઉંમરે તેણે તેના માતા-પિતાના છૂટાછેડા પણ જોયા. પરંતુ સમાયરા તેના પિતા સંજય કપૂરની પણ ખૂબ નજીક છે. તે અવારનવાર તેના પિતા સાથે ની પણ ફોટો શેયર કરતી રહે છે.
કરિશ્માની પુત્રી કપૂર પરિવારની પાંચમી પેઢીનું સંતાન છે. તેઓ તેની પુત્રીનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે.
સમાયરા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને દરરોજ પોતાની તસવીરો શેયર કરતી રહે છે.