દેશના 49માં CJI તરીકે જસ્ટિસ યુયુ લલિતે શપથગ્રહણ કર્યા છે. રાષ્ટ્રપતિ મુર્મએ શનિવાર સવારે જસ્ટિસ યુયુ લલિતને શપથ લેવડાવ્યા. શપથગ્રહણ સમારંભમાં તેમના પરિવારની ત્રણ પેઢી હાજર રહી હતી.
दिल्ली: राष्ट्रपति द्रौपदी मुर्मू ने राष्ट्रपति भवन में न्यायमूर्ति उदय उमेश ललित को भारत के मुख्य न्यायाधीश के पद की शपथ दिलाईं। pic.twitter.com/jSE5AFFymT
— ANI_HindiNews (@AHindinews) August 27, 2022
યુયુ લલિતનો પરિવાર 102 વર્ષથી વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલ
મુખ્ય ન્યાયાધીશ બન્યા બાદ ઉદય ઉમેશ લલિતની સામે કેટલાય પડકારો હશે. પણ તેમના પરિવારની 102 વર્ષની વિરાસત મદદ કરી શકે છે. યુયુ લલિતનો પરિવાર 102 વર્ષથી વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલ છે.