ટ્રેન્ડિંગનેશનલ
બાથરૂમમાંથી સળગેલી હાલતમાં મળ્યો મહિલાનો મૃતદેહઃ હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય

ઝારખંડઃ 9 જાન્યુઆરી, 2026: ઝારખંડના દુમકા જિલ્લામાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. અહીં એક મહિલાનો સળગેલી હાલતમાં મૃતદેહ તેના જ ઘરના બાથરૂમમાંથી મળી આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્












