ટ્રેન્ડિંગમનોરંજન
‘ Jawan’ ફિલ્મનું થીમ સોંગ રિલીઝ, શાહરૂખના ફેન્સે આપી આવી પ્રતિક્રિયા
કિંગ ખાનની ‘ Jawan’ રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મે તેના પોસ્ટર અને ટીઝર સાથે પહેલેથી જ ધૂમ મચાવી છે, ત્યારે હવે ‘ Jawan’નું થીમ સોંગ સામે આવ્યું છે. ફિલ્મના નિર્માતાઓએ આખરે ‘ Jawan’નું થીમ સોંગ રિલીઝ કર્યું છે, જે અનિરુદ્ધ રવિચંદ્રન દ્વારા રચાયેલ છે અને રાજા કુમારીએ ગાયું છે.
View this post on Instagram
આ થીમ સોંગને પણ દરેકનો ઘણો પ્રેમ મળી રહ્યો છે અને ફેન્સ સોંગને લઈ અલગ-અલગ રિએક્શન આપી રહ્યા છે.
શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ ‘ Jawan’7 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં શાહરૂખ સાથે સાઉથ અભિનેત્રી નયનતારા અને વિજય સેથુપતિ જોવા મળશે.