ફોટો સ્ટોરી
જાહ્નવી કપૂરે સાડીમાં બતાવ્યું Hot ફીગર, જુઓ ગ્લેમરસ ફોટા


બોલીવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરને હવે કોઈ ઓળખની જરૂર નથી. સૌ કોઈ તેના અભિનય અને લૂકના દીવાના છે. જાહ્નવી કપૂર પણ તેના ફ્રેન્ડ સાથે જોડાયેલી રહેવા માટે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ જાહ્નવી કપૂરે એક લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે વ્હાઈટ સાડીમાં જોવા મળી રહી છે. આ ફોટામાં તે ખુબ જ કાતિલ પોઝ આપી રહી છે. જાહ્નવીના આ ફોટા ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે