જમ્મુ કાશ્મીર/ પાકિસ્તાની રેન્જર્સે બોર્ડર પર BSF ચોકી પર કર્યો હુમલો
જમ્મુ, ૧૪ ફેબ્રુઆરી: જમ્મુથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાને નાપાક હરકતો કરી છે. પાકિસ્તાની રેન્જર્સે બીએસએફ પોસ્ટ પર બિનજરૂરી ગોળીબાર કર્યો છે અને યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. જેના જવાબમાં BSFએ જડબાતોડ જવાબ આપ્યો છે. BSF અને પાકિસ્તાની રેન્જર્સ વચ્ચે આ ગોળીબાર 20 મિનિટથી વધુ ચાલ્યો હતો. પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી છે.
Pakistan Rangers violated ceasefire by resorting to unprovoked firing on BSF post along International Border in Jammu
— Press Trust of India (@PTI_News) February 14, 2024
‘8 ભારતીયોને ફાંસીની સજા આપ્યા બાદ કતરે કેમ કર્યા મુક્ત?’ : પાકિસ્તાની નિષ્ણાતે કર્યો આવો દાવો
‘જો હું મરીશ તો મરાઠા લંકાની જેમ મહારાષ્ટ્રને સળગાવી દેશે’: મનોજ જરાંગેની રાજ્ય સરકારને ચેતવણી
શું સોનિયા ગાંધીએ દીકરી પ્રિયંકા માટે રાયબરેલી બેઠક ખાલી કરી, કે પછી અન્ય કોઈ વ્યૂહરચના?