નેશનલસ્પોર્ટસ

નોઈડાની Prometheus School ખાતે આયોજીત સ્પોર્ટ્સ ઈવેન્ટમાં ISSOના રમતવીરો ઝળક્યા, જુઓ વિજેતાની યાદી

Text To Speech

દિલ્હીના નોઈડા ખાતે આવેલી Prometheus School ખાતે એક દિવસીય સ્પોર્ટ્સ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશની જાણીતી સ્પોર્ટ્સ સ્કૂલ ISSO ના રમતવીરો સહિત દેશભરમાંથી હજારો ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ઈવેન્ટમાં આજે પહેલા દિવસે યોજાયેલી શૂટિંગ, ટેબલ ટેનિસ અને સ્વિમિંગ જેવી ગેમ્સના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદના અનેક બાળકો વિજેતા બન્યા છે.

  • શૂટિંગની રમતમાં 10M એર રાઈફલ/પિસ્તોલ શૂટિંગમાં સમગ્ર ભારતમાં 93 આંતરરાષ્ટ્રીય શાળામાંથી 150 સહભાગીઓ હતા. જેમાંથી નીચે જણાવેલા પ્રતિસ્પર્ધીઓ વિજેતા બન્યા હતા.

શૂટિંગમાં વિજેતાની યાદી-HDNEWS

શૂટિંગમાં વિજેતાની યાદી-HDNEWS

શૂટિંગમાં વિજેતાની યાદી-HDNEWS

શૂટિંગમાં વિજેતાની યાદી-HDNEWS

 

  • Prometheus School નોઈડા ખાતે યોજાયેલી સ્વિમિંગ રમતમાં તમામ પ્રતિસ્પર્ધીઓ વચ્ચે થયેલા મુકાબલામાં નીચે મુજબની શાળા અને તેના વિદ્યાર્થીઓ વિજેતા બન્યા છે. જુઓ વિજેતાનું લિસ્ટ

સ્વિમિંગ વિજેતાની યાદી-HDNEWS

સ્વિમિંગ વિજેતાની યાદી-HDNEWS

  • આ સ્પોર્ટ્સ ઈવેન્ટમાં સ્વિમિંગ માટે લગભગ 500 રમતવીરોની એન્ટ્રી આવી હતી, જેમણે દેશભરની વિવિધ આંતરરાષ્ટ્રીય શાળાઓમાંથી ભાગ લીધો હતો. જેઓની રમત અને ગેમ્સ રમવાની ટેકનીક જોઈને ત્યાં હાજર સૌકોઈ આશ્ચર્યચકિત રહી ગયા હતા.

સ્વિમિંગ વિજેતાની યાદી-HDNEWS

સ્વિમિંગ વિજેતાની યાદી-HDNEWS

સ્વિમિંગ વિજેતાની યાદી-HDNEWS

સ્વિમિંગ વિજેતાની યાદી-HDNEWS

સ્વિમિંગ વિજેતાની યાદી-HDNEWS

સ્વિમિંગ વિજેતાની યાદી-HDNEWS

સ્વિમિંગ વિજેતાની યાદી-HDNEWS

સ્વિમિંગ વિજેતાની યાદી-HDNEWS

સ્વિમિંગ વિજેતાની યાદી-HDNEWS

સ્વિમિંગ વિજેતાની યાદી-HDNEWS

સ્વિમિંગ વિજેતાની યાદી-HDNEWS

 

  • Prometheus School નોઈડા ખાતે યોજાયેલી ટેબલ ટેનિસ રમતમાં 300 જેટલી એન્ટ્રીઓ આવી હતી. આ તમામ પ્રતિસ્પર્ધીઓ વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો. જેમાં અનેક વિદ્યાર્થીઓ વિજેતા બન્યા છે.

ટેબલ ટેનિસ-HDNEWS

ટેબલ ટેનિસ-HDNEWS

અમદાવાદના કોચ હાર્દિક પટેલના સ્ટુડન્ટસનું અદ્દભુત પ્રદર્શન

નોઈડા ખાતે ISSO 2023 ની યોજાયેલી સ્પોર્ટ્સ ઈવેન્ટમાં દેશભરના અનેક પ્રતિસ્પર્ધી બાળકોએ ભાગ લીધો હતો જેમાં ટેબલ ટેનીસ, સ્વીમીંગ તેમજ શુટિંગમાં કેટલાય ખેલાડીઓએ મેડલ જીત્યા છે ત્યારે ગુજરાતમાંથી અમદાવાદના કોચ હાર્દિક પટેલના સ્ટુડન્ટસ પણ આ ઈવેન્ટમાં જોડાયા હતા. તેમના અનેક ખેલાડીઓએ પોતાની પ્રતિભા સાબિત કરી હતી અને મેડલ મેળવ્યા હતા. જે બદલ ખેલાડીઓ તેમજ તેમના કોચ હાર્દિક પટેલને રાજ્યભરમાંથી અભિનંદન મળી રહ્યા છે. અમદાવાદમાં આવેલી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ (AIS) ના વિદ્યાર્થીઓએ પણ ઘણા મેડલ જીત્યાછે.

આ પણ વાંચો: ICC Cricket World Cup 2023 : દર્શકોની હાજરી વગર રમાઈ શકે છે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેનો મેચ

Back to top button