ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શું ચેન્નાઈમાં બિરયાનીમાં બિલાડીનું માંસ વપરાય છે? બિલાડીની ચોરીનો ચોંકાવનારો વીડિયો વાયરલ

Text To Speech

ચેન્નાઈ, 2 મે: નોન વેજ ખાનાર લોકો માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વિચારો કે તમે જે મીટ ખાઈ રહ્યા છો તે કોઈ એવા પ્રાણીનું છે જેની તમે ક્યારેય કલ્પના પણ ના કરી હોય તો એ જાણીને કેટલું આશ્ચર્ય થશે. આવું એક પરની છે બિલાડી, વિચારો તમે જે માસ ખાઈ રહ્યા છો તે બિલાડીનું હોય તો.. એવા અહેવાલો છે કે ‘Narikuraverse’ તરીકે ઓળખાતા લોકોનું એક જૂથ બિલાડીઓનું અપહરણ કરી રહ્યું છે, અને પછી તેને મારી નાખે છે અને પછી ચેન્નઈના પેરામ્બુર વિસ્તારમાં રેસ્ટોરન્ટમાં તેનું માંસ વેચે છે. 2018 માં આ વિસ્તારમાં બિલાડીઓ ગુમ થવાની આવી જ ઘટના બની હતી, જે સોશિયલ મીડિયા પર બિલાડીની ચોરીના તાજેતરના વીડિયો વાયરલ થવાથી ફરી એક્વાર ચર્ચામાં આવી છે. લોકો દાવો કરી રહ્યા છે કે ચેન્નાઈના પેરામ્બુરમાં ‘Narikuraverse’ દ્વારા માંસ માટે નિર્દોષ બિલાડીઓનું અપહરણ કરવામાં આવી રહ્યું છે.

તાજેતરમાં, ચેન્નાઈના સ્પુર ટેન્ક રોડમાં રખડતી બિલાડીઓને ખવડાવતો એક માણસ પકડાયો હતો. જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે શહેરભરમાં રસ્તાની બાજુની દુકાનોમાં બિલાડીઓનું માંસ વેચવાની કબૂલાત કરી.

પેરામ્બુર, ચેન્નાઈ, બિલાડી ચોરીનો વીડિયો

Back to top button