IPL 2025: CSK એ ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી, રાજસ્થાનની બેટિંગ


ગુવાહાટી, તા. 30 માર્ચ, 2025: આઈપીએલ 2025માં 11મો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં સીએસકેએ ટોસ જીતીને ફિલ્ડિંગનો ફેંસલો કર્યો હતો.
સીએસકેના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટીમમાં બે ફેરફાર કર્યા હતા. સેમ કુરનની જગ્યાએ જેમી ઓવરટનને તક મળી છે જ્યારે વિજય શંકર દીપક હુડ્ડાની જગ્યાએ રમશે. રાજસ્થાનની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
🚨 Toss 🚨@ChennaiIPL won the toss and elected to bowl against @rajasthanroyals
Updates ▶️ https://t.co/V2QijpWpGO#TATAIPL | #RRvCSK pic.twitter.com/HFXVecPbCg
— IndianPremierLeague (@IPL) March 30, 2025
બંને ટીમો આ પ્રમાણે છે
રાજસ્થાન રોયલ્સ: રિયાન પરાગ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, નીતિશ રાણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, વાનિંદુ હસરંગા, મહિષ થીક્ષણા, કુમાર કાર્તિકેય, સંદીપ શર્મા અને તુષાર દેશપાંડે.
ચેન્નાઈ સુપર કિંગ્સ: ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, રાહુલ ત્રિપાઠી, દીપક હુડા, સેમ કુરન, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, આર અશ્વિન, નૂર અહેમદ, મથિશા પથિરાણા, ખલીલ અહેમદ.
આ પણ વાંચોઃ IPL 2025: દિલ્હીની 7 વિકેટથી જીત, હૈદરાબાદ સતત બીજી મેચ હાર્યું