IPL-2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IPL 2024 : પંજાબનો ફ્લોપ શો, ગુજરાતને આપ્યો 143 રનનો ટાર્ગેટ

Text To Speech

મોહાલી, 21 એપ્રિલ : આજે IPL 2024 ની 37મી મેચ પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબે ગુજરાતને 143 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પંજાબનો બેટિંગ ઓર્ડર આ મેચમાં કંઈ ખાસ બતાવી શક્યો નહોતો. પ્રભસિમરન સિંહ (35) અને હરપ્રીત બ્રાર (29) સિવાય કોઈ બેટ્સમેન ચાલ્યો નહોતો. જ્યારે સાઈ કિશોરે આ મેચમાં તબાહી મચાવી હતી. તેણે ચાર વિકેટ ઝડપી હતી.

આ મેચમાં ગુજરાત-પંજાબની પ્લેઈંગ-11 છે

પંજાબ કિંગ્સ: રિલે રોશો, પ્રભસિમરન સિંહ, સેમ કુરન (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), શશાંક સિંહ, આશુતોષ શર્મા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ અને કાગિસો રબાડા.

ગુજરાત ટાઇટન્સઃ શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), ડેવિડ મિલર, અઝમતુલ્લા ઓમરઝાઈ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, આર સાઈ કિશોર, મોહિત શર્મા, નૂર અહેમદ અને સંદીપ વૉરિય

Back to top button