- સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર
- સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી
- ભુવનેશ્વર કુમારે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023 સીઝનની ચોથી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR)ની ટીમો સામસામે છે. ટોસ જીત્યા બાદ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ માટે આ મેચમાં કેપ્ટનશીપ સંભાળી રહેલા ભુવનેશ્વર કુમારે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લેવામાં કોઈ વિલંબ કર્યો ન હતો. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
???? Toss Update ????@SunRisers have elected to bowl against @rajasthanroyals in Match 4⃣ of the #TATAIPL
Follow the match ▶️ https://t.co/khh5OBILWy#SRHvRR pic.twitter.com/Nvh4WznrCq
— IndianPremierLeague (@IPL) April 2, 2023
સનરાઇઝર્સ હૈદરાબાદ
મયંક અગ્રવાલ, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, હેરી બ્રુક, વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ (વિકેટકિપર), ઉમરાન મલિક, આદિલ રશીદ, ભુવનેશ્વર કુમાર (કેપ્ટન), ટી નટરાજન, ફઝલ્લાક ફારૂકી.
The line-ups are in for @SunRisers & @rajasthanroyals!
What do you make of these two sides ????
Follow the match ▶️ https://t.co/khh5OBILWy#TATAIPL | #SRHvRR pic.twitter.com/d9AVY0wthY
— IndianPremierLeague (@IPL) April 2, 2023
રાજસ્થાન રોયલ્સ
યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન, વિકેટકીપર), દેવદત્ત પડિકલ, રિયાન પરાગ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, જેસન હોલ્ડર, ટ્રેન્ટ બોલ્ટ, કેએમ આસિફ, યુઝવેન્દ્ર ચહલ.
આ પણ વાંચો : પાર્થિવ પટેલે કરી મોટી ભવિષ્યવાણી : IPLમાં 600થી વધુ રન બનાવશે આ ખેલાડી