અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં 10 PI અને 56 PSIની બદલી, જાણો કોણ ક્યાં મુકાયા

Text To Speech

અમદાવાદઃ  રાજ્યના વહીવટીતંત્રમાં બદલીઓના દોર પછી આજે ગુરુવારે અમદાવાદ શહેરમાં પોલીસ ખાતામાં બદલીના આદેશ જારી થયા હતા. શહેરના સીપી જી.એસ. મલિકે 10 પીઆઈ અને 56 પીએસઆઈના બદલીના આદેશ કર્યા હતા. પાલીસ કમિશ્નરના હુકમમાં જણાવ્યું છે કે, વહીવટી કારણોસર બદલીઓ કરવામાં આવી છે. તેને ધ્યાને રાખીને જે તે અધિકારીએ તાત્કાલિક પોતાના બદલીના સ્થળે હાજર થઇને રીપોર્ટ કરવાનો રહેશે. ક્રાઇમ બ્રાન્ચના 3 પીઆઇની પણ બદલી કરવામાં આવી છે. ખોખરા, EOW અને SOGના PIની પણ બદલી કરવામાં આવી છે.

શહેર પોલીસે ટ્વિટ કરીને આ પ્રમાણે જાણકારી આપી છેઃ

જાણો કોની ક્યાં બદલી થઈઃ

પોલીસ બદલી-

પોલીસ બદલી1-HDNews

પોલીસ બદલી-HDNews

Back to top button