સ્પોર્ટસ

INDvsSL : ક્લિન સ્વીપ માટે ટીમ ઈન્ડિયા તૈયાર, ત્રીજી વનડેમાં ભારત ટોસ જીતી બેટિંગ કરશે

Text To Speech

આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝની ત્રીજી મેચ રમાશે. ત્રીજી ODI મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ થયો છે. ભારતે જીત્યો ટોસ, શ્રીલંકાએ પહેલા બોલિંગ કરશે. જ્યારે ભારતીય ટીમ બેટિંગ કરશે. જેમાં સૂર્યકુમાર યાદવ અને વોશિંગ્ટન સુંદર ટીમમાં સ્થાન મેળવ્યું છે.

ભારત-શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝની ત્રીજી મેચ રમાઈ રહી છે. ત્યારે ભારત ત્રણ મેચની ODI શ્રેણીમાં 2-૦થી આગળ છે. તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજનો ફાઈનલ મુકાબલો યોજાઈ રહી છે.

ટીમ ઇન્ડિયા : રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, કે એલ રાહુલ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ

ટીમ શ્રીલંકા: અવિષ્કા ફર્નાન્ડો, નુવાનીડુ ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ(વિકેટકીપર), એશેન બંદારા, ચરિથ અસલંકા, દાસુન શનાકા(કેપ્ટન), વાનિન્દુ હસરાંગા, જેફરી વાંડરસે, ચમિકા કરુણારત્ને, કાસુન રાજીથા, લાહિરુ કુમારા

Back to top button