કતરમાં ફાંસીની સજા મેળવેલા 8 અધિકારીઓ સાથે ભારતીય રાજદૂતે કરી મુલાકાત

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કતરમાં નૌકાદળના 8 ભૂતપૂર્વ અધિકારીઓને આપવામાં આવેલી ફાંસીની સજા અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે કહ્યું કે આ કેસમાં અમે તેમના પરિવારો વતી અપીલ દાખલ કરી હતી. આ ઉપરાંત કેદીઓની અપીલ પણ છે. ત્યારપછી બે સુનાવણી થઈ છે. અમે મામલાની નજીકથી નજર રાખી રહ્યા છીએ અને તમામ કાયદાકીય અને કોન્સ્યુલર સહાય … વાંચન ચાલુ રાખો કતરમાં ફાંસીની સજા મેળવેલા 8 અધિકારીઓ સાથે ભારતીય રાજદૂતે કરી મુલાકાત