ટોપ ન્યૂઝસ્પોર્ટસ

ભારતનો હોંગકોંગ સામે 40 રનથી વિજય, સુપર 4માં બનાવી જગ્યા

Text To Speech

ભારત અને હોંગકોંગ વચ્ચે રમાયેલી મેચમાં ભારત નો આશાન વિજય પ્રાપ્ત થયો છે. અને આ મેચ માં ભારત દ્વારા ટોટલ 193 રન નો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો અને સામે હોંગકોંગ માત્ર 152 રન જ બનાવી શકી હતી.આ મેચમાં કેએલ રાહુલે 36 રન બનાવ્યા હતાં.આ મેચમાં ભારત તરફથી સુર્યકુમાર ને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.

વિરાટ કોહલી નાં અણનમ 59 રન

ભારત તરફથી આ મેચમાં વિરાટ કોહલી એ અણનમ 44 બોલમાં 59 રન કર્યા હતા..અને સૂર્ય કુમાર યાદવ દ્વારા માત્ર 26 બોલમાં 68 રન બનાવ્યા હતા .ભારતે આ મેચએ 40 રનથી જીતી લીધી હતી.

Back to top button