IND VS PAK : વિરાટ કોહલી અને કે એલ રાહુલની શાનદાર સદી,પાકિસ્તાનને 357 રનનો લક્ષ્યાંક
IND vs Pak Super 4 Reserve Day : ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી એશિયા કપની સુપર 4 મેચમાં ભારતે શાનદાર પરફોર્મ કર્યું છે.પહેલા દિવસે વરસાદના કારણે મેચ મોકૂફ રખાય હતી.
.@klrahul marks his comeback in style!
Brings up a splendid CENTURY 👏👏
His 6th ton in ODIs.
Live – https://t.co/kg7Sh2t5pM… #INDvPAK pic.twitter.com/yFzdVHjmaA
— BCCI (@BCCI) September 11, 2023
Innings Break!
A brilliant opening partnership between @ImRo45 & @ShubmanGill, followed by a stupendous 233* run partnership between @imVkohli & @klrahul as #TeamIndia post a total of 356/2 on the board.
Scorecard – https://t.co/kg7Sh2t5pM… #INDvPAK pic.twitter.com/2eu66WTKqz
— BCCI (@BCCI) September 11, 2023
પાકિસ્તાનને 357 રનનો લક્ષ્યાંક
પાકિસ્તાન સામે ભારતે 350 થી વધુ રન બનાવ્યા હતા. જેમાં વિરાટ કોહલી અને કેએલ રાહુલે શાનદાર સદી ફટકારી હતી. બંને વચ્ચે 233 રનની રેકોર્ડ ભાગીદારી થઈ હતી. ભારતે પાકિસ્તાનને જીતવા 357 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
📸📸
The two centurions for #TeamIndia 💪💪 pic.twitter.com/mdMg5lNYHP
— BCCI (@BCCI) September 11, 2023
વિરાટ કોહલીએ પૂરા કર્યા 13 હજાર રન
કોહલીએ વનડેમાં 13 હજાર રન પૂર્ણ કર્યા હતા. આ કોહલીની 47 મી વનડે સદી પણ હતી. કે એલ રાહુલે કમબેક મેચમાં સદી ફટકારી હતી, સાથે જ વનડે માં 2 હજાર રન પણ પૂર્ણ કર્યા હતા.
13000 ODI runs and counting for 👑 Kohli
He also brings up his 47th ODI CENTURY 👏👏#TeamIndia pic.twitter.com/ePKxTWUTzn
— BCCI (@BCCI) September 11, 2023
આ પણ વાંચો : CWC 2023 : વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત,રોહિત શર્મા કેપ્ટન, હાર્દિક પંડ્યા વાઈસ કેપ્ટન