IND VS PAK : પાકિસ્તાને ટોસ જીતીને પહેલાં બોલિંગ પસંદ કરી
IND VS PAK : આજે R.Premadasa Stadium,Colombo ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને છે. સુપર ફોરની સૌથી મોટી મેચ આજે છે. ટૂર્નામેન્ટના આ તબક્કે ભારતની આ પ્રથમ મેચ હશે. પાકિસ્તાનની ટીમ બાંગ્લાદેશ સામેની મેચ બાદ આ બીજી મેચ રમી રહી છે. ક્રિકેટ ફેન્સ આજની મેચને લઈને ભારે ઉત્સાહમાં છે.
પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરશે
પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી છે.
🚨 Toss & Team News 🚨
Pakistan have elected to bowl against #TeamIndia.
A look at our Playing XI 🔽
Follow the match ▶️ https://t.co/kg7Sh2t5pM#AsiaCup2023 | #INDvPAK pic.twitter.com/fkABP5uWxr
— BCCI (@BCCI) September 10, 2023
પાકિસ્તાને હરાવ્યું હતું બાંગ્લાદેશને
આ પહેલા પાકિસ્તાને સુપર ફોરની પોતાની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતુ.
Preps ✅
We are READY to hit the ground running! 👍 👍
Follow the match ▶️ https://t.co/kg7Sh2t5pM#TeamIndia | #AsiaCup2023 | #INDvPAK pic.twitter.com/GuoJ5bfNt2
— BCCI (@BCCI) September 10, 2023
બંને દેશની પ્લેઈંગ ઈલેવન
ભારત : રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઈશાન કિશન(વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાઝ, જસપ્રીત બુમરાહ અને શાર્દુલ ઠાકુર.
પાકિસ્તાન : બાબર આઝમ(કેપ્ટન), ફખર જમાન, શાબાદ ખાન(ઉપ-કેપ્ટન), ઈમામ ઉલ હક, સલમાન અલી આગા, ઈફ્તિખાર અહમદ, મોહમ્મદ રિઝવાન(વિકેટકીપર), ફહીમ અશરફ, નસીમ શાહ, શાહીન શાહ અફરીદી અને હારિસ રઉફ.