ટ્રેન્ડિંગસ્પોર્ટસ

IND vs NZ ફાઇનલ: ન્યુઝીલેન્ડનો દાવ પૂરો, ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનવા માટે 252 રનનો લક્ષ્યાંક

Text To Speech

દુબઇ, ૦૯ માર્ચ : ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલ મેચ 09 માર્ચે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ન્યુઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા, ન્યુઝીલેન્ડે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 251 રન બનાવ્યા. હવે ભારતને આ મેચ જીતવા માટે 252 રન બનાવવા પડશે. ન્યુઝીલેન્ડ તરફથી ડેરિલ મિશેલ (63) અને માઈકલ બ્રેસવેલ (53) એ અડધી સદી ફટકારી. બોલિંગની વાત કરીએ તો, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી.

ન્યૂઝીલેન્ડની ટીમે 50 ઓવરમાં 251 રન બનાવ્યા

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલ મેચમાં, ન્યુઝીલેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 251 રન બનાવ્યા. ટાઇટલ મેચમાં કિવી ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી, જેમાં ડેરિલ મિશેલે 63 રન બનાવ્યા હતા જ્યારે માઈકલ બ્રેસવેલે 53 રનની અણનમ ઇનિંગ રમી હતી. ભારતીય ટીમ તરફથી કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી.

IND vs NZ: રોહિત શર્મા-શુભમન ગિલ ટીમ ઈન્ડિયાથી અલગ થયા, ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પહેલા આવું કેમ થયું?

૨૦ હજાર કમાતા લોકો પણ ખરીદી  શકે છે આ કાર! આ 4 મોડેલ છે સૌથી સસ્તા 

Champions Trophy 2025: ઇબ્રાહિમ ઝદરાનની સદી પાકિસ્તાન માટે બની ભારે ‘અપમાન’

કોઈ મેકિંગ ચાર્જ નહીં, કોઈ GST નહીં – સોનામાં રોકાણ કરવાની આ રીત બહુ ઓછા લોકો જાણે છે

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

Back to top button