ઈમરાન પર હુમલો કરનારે કહ્યું- ‘હું માત્ર ઈમરાન ખાનને મારવા માંગતો હતો’


પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર ઘાતક હુમલો થયો છે. ધરપકડ કરાયેલા હુમલાખોરોમાંથી એકે મીડિયાને જણાવ્યું કે તે માત્ર ઈમરાન ખાનને મારવા માંગતો હતો.
Imran Khan safe after "assassination attempt", says his party; Pakistan PM seeks report on firing incident
Read @ANI Story | https://t.co/bVF5b2OBu5#ImranKhan #Assasinationattempt #HaqeeqiAzaadiMarch pic.twitter.com/EzCM63lhJ6
— ANI Digital (@ani_digital) November 3, 2022
પાકિસ્તાની મીડિયા અનુસાર, હુમલાખોરે કહ્યું, “ઈમરાન ખાન લોકોને ગેરમાર્ગે દોરતો હતો. તે અઝાન સાથે ડેક મૂકીને અવાજ કરી રહ્યો હતો. હું માત્ર અને માત્ર ઈમરાન ખાનને મારવા માંગતો હતો.
Culprit made a confession to police pic.twitter.com/TzqKgwxJiY
— Hamid Mir (@HamidMirPAK) November 3, 2022
હુમલાખોરે વધુમાં કહ્યું કે, મારી પાછળ કોઈ નથી. હું એકલો આવ્યો. જે દિવસે તે લાહોર છોડ્યો તે દિવસથી જ ઈમરાનને મારી નાખવાનો પ્લાન હતો.
Arrest him and keep him in the custody of KP police for the investigation. pic.twitter.com/n3ghQFdw6I
— Ihtisham Ul Haq (@iihtishamm) November 3, 2022
Footage of the firing. pic.twitter.com/iXgXwDP9EX
— Ihtisham Ul Haq (@iihtishamm) November 3, 2022