

આજે સમાજની વિચારધારા ઘણી ખરી બદલાઈ છે. એમાંય ખાસ કરીને આજની જનરેશનની વાત કરવામાં આવે તો, તેઓ સંપૂર્ણપણે ઓપન માઇન્ડેડ છે. તેઓ ઓપન રિલેશનશિપ રાખવામાં બિલકુલ ગભરાતા નથી. નથી તેમને ક્યારેય જાહેર થવાની બીક લાગતી. ત્યારે અમુક યંગસ્ટર્સ સ્પેશિયલ ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ અને વન નાઇટ સ્ટેન્ડ પણ એન્જોય કરતા હોય છે. આવા સમયે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેથી બંને પાર્ટનર એકબીજા સાથે સુરક્ષિતા મહેસૂસ કરે. તો આવો 10 મુદ્દા દ્વારા આ વાતને સમજીએ.
- સુરક્ષાઃ તમારા પાર્ટનરને તમે ક્યાં જઈ રહ્યા છો તે જણાવો. આ સિવાય જો શક્ય હોય તો તેને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ અથવા પર્સનલ મોબાઇલ નંબર શેર કરો.
- ક્લેરિટીઃ બીજી મહત્વની વાત એ છે કે, એકબીજાની લાગણીને દુઃખ ન પહોંચે તે માટે અમુક વસ્તુઓ પહેલેથી ક્લિઅર કરી લો. નહીંતર, ‘ઓહ, આ જ તારે જોઇતું હતું ને? અથવા તે મારી સાથે ચિટિંગ કરી’ આવી વાતો સાંભળવા માટે તૈયાર રહો.
- તણાવમુક્ત રહોઃ ONE NIGHT STANDમાં કંઈ પણ કરતી વખતે બિલકુલ તણાવ અનુભવશો નહીં. કારણ કે તમે માત્ર સેક્સ કરવા માટે જ મુલાકાતનું આયોજન કર્યું છે. તમને થોડું વિચિત્ર લાગશે પણ એનો મતબલ એ નથી તમે સામેવાળા પાત્ર માટે બંધાયેલા જ છો.

- કેફી દ્રવ્ય પીવામાં અતિશયોક્તિ ન કરવીઃ આ સમય દરમિયાન વધુ પડતાં કેફી દ્વવ્યો ન લેવાં. કારણ કે જો તમે તે લેવામાં અતિશયોક્તિ દાખવશો તો તમને બીજા દિવસે કંઈ યાદ નહીં હોય અને તમને પૂરતો સંતોષ ન મળે તેવું પણ બની શકે છે.
- લિમિટ ક્રોસ ન કરોઃ બંને પાત્રએ પોતપોતાની લિમિટ નક્કી કરી લેવી જોઈએ. તમને કેવા પ્રકારનો સેક્સ ગમે છે તે અંગે ચર્ચા કરી લો. કેટલાક લોકો બધી જ રીતે સંભોગ માણવા માટે સહમત થતા હોય છે તો વળી કેટલાકને માત્ર સોફ્ટ સેક્સ પસંદ હોય છે. આ સિવાય કેટલાક લોકોને ઘણી જ ઉત્તેજનાવાળો તો કેટલાકને શાંત અને લાગણીથી ભરપૂર સેક્સ પસંદ હોય છે. તેથી ONE NIGHT SEX વખતે કેવા પ્રકારનો સેક્સ કરવો છે તે અગાઉથી જ નક્કી કરી રાખવું જોઈએ.
- વધુ ન વિચારવું: જો તમને એકબીજા પ્રત્યે આકર્ષણ થતું હોય તો બંને ઉત્તેજનાની ચરમસીમાએ પહોંચશો તે નક્કી જ છે. જો તમે કંઈક નવું કરતા ઇચ્છતા હોવ અને થોડી મૂંઝવણ ઊભી થતી હોય તો તેને દૂર કરી બેફિકર તે કરો. કોને પડી છે? તમે સામેવાળા પાત્રને ક્યારેય બીજીવાર મળી શકવાના નથી.

- દેખાડો ન કરશોઃ જો તમે પૂરેપૂરા પ્રેમ સાથે સામેવાળા પાત્ર સાથે સહવાસ ભોગવો છો તો ચોક્કસ તે પણ તમારી પ્રત્યે તેટલો જ પ્રેમ દાખવશે અને તમે બંને ઘણો સારો સમય પસાર કરી શકશો. માટે જેવા છો તેવા જ જેન્યુઅન પ્રેઝેન્ટ થાઓ.
- સુંદરતાને ભૂલી જાઓઃ જ્યારે તમે 69ની પોઝિશનમાં હશો ત્યારે તમે સામેવાળા પાત્રને જોઈને એમ તો નથી જ કહેવાના કે તે બરાબર શેવિંગ કરીને નથી આવ્યો!
- પુરુષ સ્ત્રી સાથે કેઝ્યુઅલ સેક્સ કરે તે બહુ કોમન વાત ગણવામાં આવે છે, પરેતુ સ્ત્રીના ચારિત્ર્યને આજે પણ તેના સેક્સ્યુઅલ પાર્ટનરની સંખ્યા પ્રમાણે પ્રમાણે જોવામાં આવે છે. એક સ્ત્રી તરીકે જો તમને કોઈ પુરુષ સાથે સેક્સ કરવાની ઇચ્છા થાય છે તો બિલકુલ કરવો જ જોઈએ. તેમાં કોઈ બુરાઈ નથી. તમે પોતાને સુરક્ષિત અનુભવતા હોય તો જાઓ અને બેફિકર સેક્સ કરો.
- મોજ કરો.